સુરત સરથાણામાં પ્રેમીએ પરિણીતાને કહ્યું, નીચે આવ આપડે ઘપાઘપ કરીએ...પત્ની ગઈ અને કપરા ઉતારીને ઉભી રહી ગઈ, ત્યાં અચાનક જ .... - Chel Chabilo Gujrati

સુરત સરથાણામાં પ્રેમીએ પરિણીતાને કહ્યું, નીચે આવ આપડે ઘપાઘપ કરીએ…પત્ની ગઈ અને કપરા ઉતારીને ઉભી રહી ગઈ, ત્યાં અચાનક જ ….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ સુરત અને રાજકોટ મોખરે આવી ગયા છે. જ્યાંથી અંગત અદાવતમાં તો કોઈ પ્રેમ પ્રસંગોમાં કોઈની હત્યા કરી દેવાની ખબરો સામે આવતી રહે છે. ઘણીવાર પતિ અથવા પત્નીના કોઈની સાથે અનૈતિક સંબંધોના કારણે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે, હાલ એવો જ એક મામલો હીરા નગરી સુરતમાંથી સામે આવ્યો છે જ્યાં એક પતિએ પત્નીના પ્રેમને મોતને ઘાટ ઉતારી દીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળના વતની એવા દિનેશ ચૌધરીની પત્નીના મૂળ બિહારના રહેવાસી અફરીદી સાથે અનૈતિક સંબંધો હતો. ત્યારે પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિને ગુસ્સો આવી ગયો અને તેને પ્રેમીની બેરહેમીથી હત્યા કરી નાખી હતી.

આ મામલાની જાણ સરથાણા પોલીસને થતા જ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને પતિ દિનેશ ચૌધરીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી હતી.  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિનેશ લસકાણા રામદેવ ઈડિન્સ્ટ્રીઝમાં આવેલા શિવમ ફેશનમાં તે તેની પત્ની સાથે રહેતો હતો. આ દરમિયાન દિનેશની પત્નીની આંખ બાજુના કારખાનામાં કામ કરતા મોહમ્મદ અફરીદી શેખ સાથે મળી ગઈ હતી.

ગત 29 જુલાઈના રોજ જયારે દિનેશ તેની પત્ની સાથે સુઈ રહ્યો હતો ત્યારે અફરિદીએ દિનેશની પત્નીને મેસેજ કરીને ઘરની નીચે મળવા માટે બોલાવી હતી, પતિ ઊંઘમાં હોવાના કારણે તે નીચે પ્રેમીને મળવા આવી. આ દરમિયાન દિનેશની આંખ ખુલી જતા તે પણ નીચે આવી ગયો હતો અને પ્રેમી સાથે પત્નીને કઢંગી હાલતમાં જોતા જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને માથાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે હાલ આ મામલામાં દિનેશની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતિઓ અને તેના સાથીઓ દ્વારા કોઇ યુવક કે આધેડને ફસાવવામાં આવે છે અને પહેલા તો તેની સાથે મિત્રતા કેળવી તેને મળવા બોલાવી તેના ગંદા ફોટો વીડિયો બનાવી કે સંબંધની માંગ કરી પછી આ વાતે તેને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને તેની પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે.

હાલ હનીટ્રેપનો કિસ્સો સુરતના વરાછામાંથી સામે આવ્યો છે. જેમાં એક દંપતીએ રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 1.50 લાખ પડાવ્યા હતા. જે બાદ પીડિતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર દંપતીને ઝડપી પાડ્યું હતું.

મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. સુરતના વરાછામાં રેહતી રીના હીરપરાએ એક યુવકનો સંપર્ક કર્યો અને તેને પોતાની મીઠી વાતોમાં ફસાવી શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો.

યુવક આવતા જ જ રીનાના સાગરીતો પોહચી ગયા અને ફોટો પાડીને તે બળાત્કાર ગુજારવા આવ્યો છે તેમ કહી ધાક ધમકી આપી. તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાને કારણે યુવક ગભરાઇ ગયો.

જે બાદ રીનાના સાગરીતોએ પહેલા 10 લાખની માંગણી કરી. જો કે, 2.50 લાખમાં પતાવટ કરવામાં આવી હતી. 1.50 લાખ રૂપિયા મંગાવી યુવકે યુવતીને આપ્યા હતા અને તે બાદ તે બાકીના રૂપિયા માટે સતત ફોન કરી હેરાન કરતા હતા. જે બાદ યુવકે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલિસે તાત્કાલિક કાર્યવાહી કરી દંપતિને ઝડપી પાડ્યા હતા.

હાલ વરાછાના અબ્રામા રોડ પર આવેલી મીથીલા હાઈટ્સ સાથે રહેતા અને મૂળ અમરેલીના 34 વર્ષીય યુવક હીરાના કારખાનામાં નોકરી કરે છે. તેણે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 29 તારીખના રોજ તેમના મોબાઈલ પર રીના હીરપરાનો મેસેજ આવ્યો અને પછી બંને વચ્ચે ચેટિંગ શરુ થયું હતું. જે બાદ રીનાએ યુવકને ફોન કરી મીઠી મીઠી વાતોમાં ફસાવી મળવા માટે બોલાવ્યા હતા.

રીનાએ પીડિત યુવકને વરાછાની ભગીરથ સોસાયટીમાં આવેલાં એક મકાનમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે તે મકાનમાં પહોંચ્યા ત્યારે રીનાએ તેમની સાથે ગંદી હરકતો શરૂ કરી અને પછી ફોટા પાડીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું.

આ દરમિયાન અચાનક ત્યાં તેનો સાગરિત દોડી આવ્યો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહીને માર માર્યો હતો. જે પછી 10 લાખ રુપિયા માંગ્યા અને આખરે અઢી લાખમાં પતાવટ થઈ. આ વાતથી ગભરાઈ ગયેલા યુવકે પોતાના સંબંધી પાસેથી 1.50 લાખ મંગાવીને ઠગ દંપતીને આપ્યા. જે બાદ બાકીના પૈસા માટે ઠગ બ્લેકમેઇલ કરી હેરાન કરી રહ્યા હતા, ત્યારે આખરે કંટાળી તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Uma Thakor

disabled