સુરતમાં ઘસઘસાટ ઊંઘતા પતિ સાથે પત્ની લાંબી થઇ ત્યારે જ પ્રેમીએ ઘપાઘપ માણવા મેસેજ કર્યો, પત્ની ઉઠીને ગઇ ને પછી......... - Chel Chabilo Gujrati

સુરતમાં ઘસઘસાટ ઊંઘતા પતિ સાથે પત્ની લાંબી થઇ ત્યારે જ પ્રેમીએ ઘપાઘપ માણવા મેસેજ કર્યો, પત્ની ઉઠીને ગઇ ને પછી………

ગુજરાતમાંથી ઘણીવાર પતિ પત્ની અને વોના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર પતિ તેની પત્નીને દગો આપી બીજા સાથે ઇશ્ક ફરમાવતો હોય છે, તો ઘણીવાર પત્ની તેના પતિને દગો આપી બીજા સાથે પ્રેમના પેચ લડાવતી હોય છે. હાલમાં સુરતમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની તેના પ્રેમી સાથે મોજ કરી રહી હતી અને તેને કઢંગી હાલતમાં પતિએ જોઇ તો પતિ ઉશ્કેરાઇ ગયો અને તેણે આવેશમાં આવી પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી. હાલ તો પોલિસે આ મામલે આરોપી પતિની અટકાયત કરી છે.

સુરતના સરથાણામાં આવેલ લસકાના ખાતે પતિ, પત્ની અને વોમાં પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. સરથાણા પોલિસે હાલ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત જોઇએ તો, મૂળ નેપાળના વતની એવા દિનેશ ચૌધરી પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરતા હતા.

મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે પત્ની અનિતાના નજીકના કારખાનામાં નોકરી કરતા સાથે આડા સંબધો હતા. ઘણા લાંબા સમયથી બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. ત્યારે ગતરોજ સવારે અનીતા તેના પતિ સાથે સૂતી હતી ત્યારે જ મોહંમદે અનીતાને મેસેજ કર્યો અને મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી.

મેસેજ આવ્યા બાદ અનીતા નીચે ગઈ અને પછી એકદમ તેનો પતિ જાગ્યો ત્યારે તેણે આજુબાજુ પત્નીને શોધી પણ પત્ની ન મળતા તે નીચે રૂમમાં આવ્યો, ત્યારે તેણે પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ અને આવેશમાં આવી તેણે પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

Live 247 Media

disabled