સુરતમાં મજા કરવાની લાલચે યુવક પહોંચી ગયો પ્રેમિકા સાથે બ્યુટીપાર્લરમાં, શટર બંધ કરીને યુવતીએ યુવક સાથે પછી કર્યું એવું કે….

સુરતમાં ત્રણ યુવતી બતાવીને એકના 1000 થશે એવું કહ્યું અને પછી જે થયું તે

ઘણા પુરુષો એવા હોય છે જે મહિલાઓની ચાલમાં ફસાઈ જતા હોય છે, અને છેતરણીનો ભોગ પણ બનતા હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવે છે. હાલએક એવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મેડિકલ સ્તરોમાં નોકરી કરતા એક યુવકને તેની દુકાનમાં ફેસ વોસ લેવા માટે આવતી એક યુવતી સાથે ઓળખાણ થઇ હતી, જેના બાદ બંનેએ એકબીજાના ફોન નંબરની આપ લે કરી અને બંને વચ્ચે વાતો પણ થવા લાગી હતી. ત્યારબાદ યુવતીએ યુવકને જણાવ્યું હતું કે તેને જો કોઈ યુવતી સાથે મજા કરવી હોય તો તેનો સંપર્ક કરે. ત્યારબાદ  યુવકે યુવતીને ફોન કરતા ત્રણ યુવતીઓ બતાવી હતી અને એક બ્યુટીપાર્લરમાં મજા કરવા માટે બોલાવ્યો હતો.

યુવક ત્યાં પહોંચ્યો ત્યારે બ્યુટી પાર્લરનું શટર બંધ કરી દેવામાં આવ્યું. ત્યાં ત્રણ યુવતીઓ હાજર હતી. ઓળખાણ થયેલી યુવતીએ તે યુવક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ યુવકે પૈસા ના હોવાની જાણ કરતા તે યુવતીઓએ ભેગા મળી યુવકને marr માર્યો હતો અને લૂટી પણ લેવામાં આવ્યો હતો. જયારે યુવકે બ્યુટી પાર્લર પહોંચી અને પૈસા ના હોવાની વાત કરી ત્યારે ઓળખાણ થયેલી યુવતીએ 25 લાખ રૂપિયાની માંગણી કરી અને ના આપતા બદનામ કરવાની અને ફસાવી દેવાની પણ vaato kri હતી.

યુવકે માફી માંગી જવા દેવાની વિનંતી કરી હોવા છતાં પણ તે યુવતી માની નહીં અને જાણ કરતા તમામને સ્ટેશન લઇ ગઈ હતી. જ્યાં પુછપરછ કરતા યુવકે તમામ હકીકત જણાવી હતી.

After post

disabled