સુરતની ફરી આબરૂ ગઈ: લેસ્બિયન 24 વર્ષની પરિણીતા પર નણંદે સગી ભાભી સાથે પરાણે બાંધ્યો સજાતિય સંબંધ ને પછી તો દે ધનાધન- જુઓ - Chel Chabilo Gujrati

સુરતની ફરી આબરૂ ગઈ: લેસ્બિયન 24 વર્ષની પરિણીતા પર નણંદે સગી ભાભી સાથે પરાણે બાંધ્યો સજાતિય સંબંધ ને પછી તો દે ધનાધન- જુઓ

સંબંધોને શર્મસાર કરનારી ઘણી બધી ઘટનાઓ આપણી આસપાસ બનતી આપણે જોઈએ છીએ, ઘણીવાર ઘરની અંદર જ એવી ઘટનાઓ બનતી હોય છે કે તેને લઈને પરિવારમાં પણ વિખવાદ થતો હોય છે. ઘણીવાર આપણે સાસુ વહૂ અને દિયર ભાભીના સંબંધો વિશે તો સાંભળ્યું હશે પરંતુ હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જણે ચકચારી મચાવી દીધી છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં એક નણંદે પોતાની સગી ભાભી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચારી મચી ગઈ છે, આ બાબતે પરણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન રહી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર

આ ઉપરાંત પરણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ દહેજ અને અત્યચારનો પણ ગુન્હો નોંધાવ્યો છે. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર પોતાના પિયરમાં રહેતી 24 વર્ષીય મહિલાના લગ્ન એક વર્ષ આગાઉ ડુંભાલના આકીબ સાથે થયા હતા. જેના બાદ મહિલા તેના સાસરે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા સમય સુધી સાસરિયામાં બધું જ સારું હતું પરંતુ થોડા સમય બાદ જ સાસરિયાઓની સાચી અસલિયત સામે આવવા લાગી.

પ્રતિકાત્મક તસવીર

પરણિતા જયારે ઘરમાં એકલી હોય ત્યારે તેની નણંદ તેની પાસે આવીને તેની સાથે શારરિક અડપલાં કરતી હતી, નણંદ તેની ભાભી સાથે પુરુષની જેમ ચુંબન કરતી હતી અને બાહુપાશમાં પણ ઝકડીને ના અડવાણી જગ્યાએ પણ અડતી હતી, પરંતુ ત્યારે ભાભીને એમ લાગ્યું કે નણંદ તેની સાથે મસ્તી કરી રહી છે. પરંતુ ગત એપ્રિલ મહિનામાં રંજના દરમિયાન જયારે ભાભી ઘરમાં એકલા હતા ત્યારે વાસનામાં અંધ બનેલી નણંદે ભાભી સાથે બળજબરી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ભાભીના બધા જ કપડાં કાઢી નાખી અને તેના ગુપ્ત ભાગે અડપલાં પણ કર્યા હતા અને ભાભીએ વિરોધ કરવા છતાં પણ પુરુષની જેમ નણંદે ભાભી સાથે બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કામ પણ કર્યું હતું. ત્યારે આ બધી જ ઘટનાઓને લઈને પરણિતાએ લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસના જણાવ્યા અનુસાર નણંદ લેસ્બિયન છે અને તેથી જ તેને ભાભી સાથે આવા અડપલાં કર્યા હતા, આ ઉરપટ પોલીસે પરણિતાના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, દહેજ અને મારઝૂડ અંગેનો ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Live 247 Media

disabled