મોટી સેલિબ્રિટી કીર્તિ પટેલે સુરજ ભુવાજી વિશે શું કહ્યું? સાંભળીને મગજ ટલ્લે ચડી જશે - Chel Chabilo Gujrati

મોટી સેલિબ્રિટી કીર્તિ પટેલે સુરજ ભુવાજી વિશે શું કહ્યું? સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

રાજકોટ સિટીમાં થોડાક દિવસ પહેલા એક યુવતીએ મહિલા પોલીસ મથકના પટાંગણમાં ઝેરી દવા પી લીધી હતી. યુવતીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે જાણ મહિલા પોલીસ સ્ટેશનના ફરજ પર હાજર રહેલા કર્મચારીઓને થતાં તેમણે તાત્કાલિક અસરથી યુવતીને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે આવેલા ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી હતી

પછી મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા યુવતીનું જરૂરી નિવેદન નોંધવામાં આવ્યું હતું. યુવતીએ પોતાના નિવેદનમાં જૂનાગઢના સુરજ ભૂવાજી (Suraj Bhuvaji) નામના વ્યક્તિએ તેની સાથે 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુવતીએ બે દિવસ પછી જૂનાગઢ (Junagadh) શહેરમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

યુવતીની ફરિયાદ બાદ જેના પર આરોપ છે તે સુરજ સોલંકી (Suraj Solanki) ફરાર થઈ ગયો હતો. આ મામલે હવે સુરજ ભૂવાજીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ભૂવાજીએ પોતાને ફસાવવામાં આવ્યાનો દાવો કર્યો છે. આ બાદ તે યુવતીએ એક નોટ પણ લખી હતી, યુવતીએ તે નોટમાં લખ્યું હતું કે સૂરજ ભુવાજી તેના પર ખોટા આરોપો લગાવી રહ્યો હતો,

તેથી આ હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી. તેથી હાલમાં સૂરજ ભુવાજી વિષે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને કીર્તિ પટેલે આ ઘટના વિષે માહિતી આપી હતી કે સૂરજ ભુવાજી અને તે યુવતી છેલ્લા દસ મહિનાથી એક સાથે એક ઘરમાં રહેતા હતા. તો પછી ભુવાએ આવું પગલું કેમ લીધું, ત્યારબાદ આ ઘટના વિષે યુવતીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેને બીજા ઘણા બધા અફેર્સ હતા, સૂરજ ભુવાજીએ આ યુવતી સાથે આવા ખરાબ કામ કર્યા હતા,

આ યુવતી સાથે પ્રેમનું મન ભરાઈ ગયું એના લીધે આ યુવતીને છોડી દીધી, તેથી તેવા લોકોથી દીકરીઓ ઘરનીય નહીં કે ક્યાંયની નહીં થઈને રહેતી હોય છે. સૂરજ ભુવાજીએ જે યુવતીને છોડી દીધી તે યુવતીના માતાપિતા આ દુનિયામાં નથી, તેથી આ યુવતી આજે સાવ એકલી પડી ગઈ હતી, હવે આ દીકરીનો કોઈ સહારો રહ્યો ન હતો, તેથી આ યુવતીની આ ઘટના બન્યા પછી તેનું જીવન સાવ બરબાદ થઇ ગયું હતું,

તેથી બધા લોકો જલ્દીથી જલ્દી આ નોધારી થઇ ગયેલી દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે આવું બીજી કોઈ દીકરી સાથે થવું જોઈએ નહીં. કિરીટ પટેલ કહે છે કે ભુવા એટલે માણસ પાત્ર કહેવાય, તેને પણ પ્રેમ થાય…વધુમાં કીર્તિક કહે છે કે ધારા કહે છે કે તેને કેટલાક લફડા હતા. લફડા ન કરાય અને જો એ પ્રેમ કર્યો

અને નિભાવતો હો ય તો એ માણસ સાચો કહેવાય…પ્રેમ બધાને થાય. ધારા ને હું મારી સાથે સુરત લઇ જવાનીછે , હું જોવ છું કોણ ધરાનો વાળ વાંકો કરે છે કોણ નહિ… તને જીવનભર કોઈ ન સાચવે તો કીર્તિ પટેલ સાચવશે

admins

disabled