એવી કઈ વસ્તુ છે જે પુરુષ છુપાવીને ચાલે છે અને સ્ત્રી બતાવીને ચાલે છે ? હોશિયાર છોકરી આપ્યો આ જવાબ

પરીક્ષાઓ પાસ કર્યા બાદ ઇનરવ્યુમાં કેટલાક સવાલો પૂછવામાં આવતા હોય છે, આ સવાલોના જવાબ આપણી આસપાસ હોવા છતાં પણ આપણને નથી મળતા. ત્યારે આપણે ઘણીવાર ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ પણ જતા હોઈએ છીએ. આજે અમે તમને જણાવીશું એવા રોમાંચક સવાલોના જવાબ જે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે.

પ્રશ્ન 1- વિશ્વમાં અંતરિક્ષમાં જવા વાળી પહેલી મહિલા કોણ હતી ?
જવાબ: વેલેન્ટિના ટેરેશકોવા

પ્રશ્ન: 2- વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ ઉપર જવા વાળી પહેલી મહિલા કોણ હતી ?
જવાબ: જંકો તબી

પ્રશ્ન: 3- વિશ્વમાં ઓલમ્પિક સુવર્ણ પદક જીતવા વાળી પહેલી મહિલા કોણ હતી?
જવાબ: ચાર્લોટ કપૂર

પ્રશ્ન: 4- વિશ્વની પહેલી મહિલા પ્રધાનમંત્રી ?
જવાબ: સીરીમાવો ભંડારકર

પ્રશ્ન:5- ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ ?
જવાબ: પ્રતિભા પાટીલ

પ્રશ્ન: 6- ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ?
જવાબ: ઇન્દિરા ગાંધી

પ્રશ્ન: 7-ભારતના પહેલા મહિલા રાજ્યપાલ
જવાબ: સરોજિની નાયડુ

પ્રશ્ન: 8- ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી?
જવાબ: સુચેતા કૃપલાની

પ્રશ્ન: 9- ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ?
જવાબ: મીરા કુમાર

પ્રશ્ન:10- ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી?
જવાબ: કિરણ બેદી

પ્રશ્ન: 11: ભારતના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ?
જવાબ: પધ્મા બંધોપાધ્યાય

પ્રશ્ન: 12- એફએટીએફનું પૂર્ણ સભ્યપદ મેળવનાર પ્રથમ આરબ દેશ કયો છે?
જવાબ: સાઉદી અરેબિયા

પ્રશ્ન: 13- ડ્રગ એબ્યુઝ અને સ્મગલિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 26 જૂન

પ્રશ્ન: 14- : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 21 જૂન

પ્રશ્ન: 15- વિશ્વ કુટુંબ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 15 મે

પ્રશ્ન: 16- Dr.. ભીમરાવ આંબેડકર જયંતી ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 14 એપ્રિલ

પ્રશ્ન: 17- વિશ્વ વણઝારા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 8 એપ્રિલ

પ્રશ્ન: 18- “એ સ્યુટેબલ બોય”ના લેખક કોણ છે?
જવાબ: વિક્રમ શેઠ

પ્રશ્ન: 19- “ધ ઈન્હેરીટેન્સ ઓફ લોસ” ની લેખિકાનું નામ શું છે?
જવાબ: કિરણ દેસાઈ

પ્રશ્ન: 20- “ધ ઇન્ચટ્રેસ ઓફ ફ્લોરેન્સ”પુસ્તકનાં લેખક કોણ છે ?
જવાબ: સલમાન રશ્દી

પ્રશ્ન: 21- “ફાયર ફ્લાય એ ફેયરીટેલ” ના લેખક કોણ છે?
જવાબ: બેરી

પ્રશ્ન: 22- “સિસ્ટેમા નેચર” કોનું પ્રખ્યાત પુસ્તક છે?
જવાબ: કાર્લ લિનાયસ

પ્રશ્ન: 23- “હિતોપદેશ” નામના પુસ્તકના લેખક કોણ છે?
જવાબ: નારાયણ પંડિત

પ્રશ્ન: 24- જૈવિક નિયંત્રણમાં ન્યુક્લિયોપોલીહેડ્રો વાયરસ (એનપીવી) નો શો ઉપયોગ કરવામાં આવે છે ?
જવાબ: ચણાના ફળના કૃમિ માટે

પ્રશ્ન: 25- એવી કઈ વસ્તુ છે જે પુરુષ છુપાવીને ચાલે છે અને સ્ત્રી બતાવીને ચાલે છે ?
જવાબ: પુરુષ પર્સ છુપાવે છે અને સ્ત્રી બતાવીને ચાલે છે.

disabled