બહેન તેના બોયફ્રેન્ડ સાથે હતી આપત્તિજનક સ્થિતિમાં અચાનક ઘરમાં આવી ગયો ભાઇ અને પછી... - Chel Chabilo Gujrati

બહેન તેના બોયફ્રેન્ડ સાથે હતી આપત્તિજનક સ્થિતિમાં અચાનક ઘરમાં આવી ગયો ભાઇ અને પછી…

નાના ભાઈએ દીદીને શરીર સુખ માણતા જોઈ લીધી અને પછી બહેને ભાઈ જોડે કર્યો ગંદો કાંડ

હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળી તેના નાના ભાઇને પતાવી દીધો છે. આ ગંદી ઘટનાનું કારણ એ હતુ કે, તેના ભાઇએ તેને તેના બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. આ કારણે તેણે તેના ભાઇને દુનિયામાંથી કાઢી મુક્યો. મહારાષ્ટ્રના નાગપુરમાં આ ઘટના બની છે. જયાં એક બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના જ 12 વર્ષના ભાઈને ઉડાવી દીધો છે.

પ્રતિકાત્મક તસવીર

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઘટનાની તપાસ કરવાા પહોંચ્યા હતા, તેમણે બોડી જોઈ અને તેમને શંકા ગઈ. બાળકના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન હતા અને ગળા પર સ્ક્રેચના નિશાન પણ જોવા મળ્યા હતા. આ અંગે થોડી શંકા ગઈ અને તેમને છોકરીના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મળી. જેમાં એક છોકરા સાથેની વાતચીતના રેકોર્ડ દિવસમાં ઘણી વખત મળી આવ્યા હતા. આ પછી યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી, થોડા કલાકોમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. આ પછી મંગળવારે સવારે તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના નાગપુરમાં વાડી પોલીસે આ કેસમાં આરોપમાં બહેન અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. સોમવારે સાંજે આરોપી બહેનના ઘરે કોઈ નહોતું. માતાપિતા કોઈ કામથી બહાર ગયા હતા. ત્યારે બહેનનો બોયફ્રેન્ડ ઘરે પહોંચ્યો. આ પછી, નાના ભાઈએ બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા. બંને આપત્તિજનક સ્થિતિમાં હતા કે અચાનક છોકરીનો 12 વર્ષનો ભાઈ પહોંચ્યો અને તેણે માતાપિતાને ઘટના વિશે જાણ કરવાનું કહ્યું.

પ્રતિકાત્મક તસવીર

બંને વચ્ચે ઝઘડો થયો અને પછી છોકરીના બોયફ્રેન્ડે છોકરીના ભાઈને મારવાનું શરૂ કર્યું. આરોપ છે કે તેને ખરાબ રીતે માર્યા પછી પણ જ્યારે તેઓ સંતુષ્ટ ન થયા ત્યારે બંનેએ મળીને છોકરાનું ગળું દબાવી દીધું. આ ઘટના પછી, છોકરીએ તેના ભાઈને જમીન પર પછાડ્યો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ભાઈની મોત પછી બહેને માતા-પિતાને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ રમતી વખતે પડી ગયો હતો અને ઉભો થઈ શક્યો ન હતો. જ્યારે માતા -પિતાએ ઘરે પરત આવતાં તપાસ કરી તો ભાઈ મૃત હતો.

Live 247 Media
After post

disabled