42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ સાડીમાં બતાવ્યો અત્યાર સુધીનો સૌથી કાતિલાના અવતાર, લોકો બોલ્યા- બુઢી થવાને બદલે જુવાન થતી જાય છે - Chel Chabilo Gujrati

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ સાડીમાં બતાવ્યો અત્યાર સુધીનો સૌથી કાતિલાના અવતાર, લોકો બોલ્યા- બુઢી થવાને બદલે જુવાન થતી જાય છે

આ બુઢી થાય એમ નથી,  42ની ઉંમરે સાડીનો પલ્લુ ગિરાવી શ્વેતા તિવારીએ બતાવ્યુ પરફેક્ટ ફિગર, દેસી લુકમાં પણ લાગી બોલ્ડ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ પોતાની મહેનતથી પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્વેતા તિવારી અવાર નવાર હેડલાઈન્સમાં રહે છે અને તેનું કારણ તેની વધતી જતી ઉંમરે પણ ફિટનેસ અને બોલ્ડ સ્ટાઈલ છે. શ્વેતા તિવારીએ હિન્દી ટીવી સિવાય ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ ઉપરાંત તેણે પંજાબી અને નેપાળી ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે, પરંતુ સૌથી વધુ તેણે નાના પડદા પર ખ્યાતિ મેળવી.શ્વેતા તિવારીના અભિનય આ દિવસોમાં ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને ફિટનેસ મામલે માત આપી રહી છે. લગભગ દરરોજ શ્વેતાની નવી સ્ટાઈલ કેમેરામાં કેદ થાય છે. આ વખતે તેણે પોતાના દેસી લુકથી ચાહકોના મનમાં ધૂમ મચાવી દીધી છે.

અભિનેત્રીએ ફોટોશૂટ માટે ખૂબ જ સુંદર સાડી પસંદ કરી. શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે પર્પલ શેડની ચમકદાર સાડી પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ સાડી સાથે ગળામાં હળવો નેકપીસ પણ પહેર્યો છે. આ સાથે તેણે લિપસ્ટિક, સ્મોકી આંખો અને વાળને ખુલ્લા રાખ્યા છે.

અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ સુંદર રીતે પોતાનો લુક ફ્લોન્ટ કર્યો છે. તસવીરોમાં શ્વેતા તિવારી પલ્લુ ગિરાવી પોઝ આપતી પણ જોવા મળે છે. શ્વેતા તિવારીની મોહક શૈલી ચાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહી છે. તે ખૂબ જ કિલર પોઝ આપી રહી છે. ફોટોમાં તેનું સ્લિમ અને ટોન ફિગર પણ દેખાઈ રહ્યું છે.

શ્વેતા તિવારીના આ લુકને જોઈને એક યુઝરે લખ્યું કે, “તમે 100-150 વર્ષ સુધી પણ આવા જ સુંદર રહેશો”. તે બીજા એકે લખ્યું, ‘ઉત્તમ’. એકે તો તેને ફાયર પણ કહી અને ઘણા લોકોએ અભિનેત્રીની આ તસવીરો પર હોટ, ગોર્જિયસ અને ઉફ્ફ જેવી પ્રતિક્રિયાએ આપી. બિગ બોસ સીઝન 4ની વિજેતા શ્વેતા તિવારી વધતી ઉંમરની સાથે સાથે નાની થઇ રહી હોય તેમ લાગી રહ્યો છે.

તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે અને તેની 21 વર્ષિય દીકરી પલક તિવારી સલમાન ખાન સાથે કિસી કા ભાઇ કિસી કી જાનથી ડેબ્યુ પણ કરવા જઇ રહી છે.

Live 247 Media

disabled