મેચ જોવા માટે આવેલા આ વ્યક્તિએ કેમેરા સામે જ કરી દીધી એવી હરકત કે જોઈને તમને પણ શરમ આવી જશે - Chel Chabilo Gujrati

મેચ જોવા માટે આવેલા આ વ્યક્તિએ કેમેરા સામે જ કરી દીધી એવી હરકત કે જોઈને તમને પણ શરમ આવી જશે

સોશિયલ મીડિયા આજે એવું એક માધ્યમ બની ગયું છે જેના ઉપર કોઈપણ ઘટના રાતો રાત વાયરલ થઇ જતી  હોય છે. એમાં પણ ઘણી તસવીરો અને વીડિયોની અંદર જો કઈ અજુક્તું દેખાઈ જાય તો પછી કહેવું જ શું રહ્યું ? હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને કોઈપણ શરમાઈ જાય. આ વીડિયો એક ક્રિકેટ મેચ દરમિયાનનો છે.

ક્રિકેટની મેચ જોવા માટે હજારો લોકો જતા હોય છે. ત્યારે કેમરામેન પણ દર્શકોને પોતાના કેમેરામાં કેદ કરતો હોય છે અને ટીવી સામે બેઠા બેઠા પણ આપણે દર્શકોને નિહાળતા હોઈએ છે. આ દરમિયાન ઘણા પ્રેક્ષકો એવી હરકતો કરે છે જે જોઈને આપણને પણ નવાઈ લાગે. હાલ એક દર્શકની એવી જ હરકતનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયો ઇંગ્લેન્ડની અંદર રમાઈ રહેલી ડોમેસ્ટિક ક્રિકેટનો છે. જેમાં એક મહિલા એક વ્યક્તિની આગળ ઉભી રહીને તેની પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી રહી છે. વાત કરવા દરમિયાન તે મહિલાની આગળ જે સીટમાં વ્યક્તિ બેઠો છે તેને પણ સ્પર્શ કરે છે.


જયારે આ મહિલા પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવા માટે બીજીવાર ઝુકે છે ત્યારે જ ખુરશીમાં બેઠેલો એ વ્યક્તિ એવી હરકત કરી બેસે છે કે તેને જોઈને કોઈપણ શરમાઈ જાય. કેમેરામેન પણ તરત પોતાનો કેમેરો તે દિશામાંથી ફેરવી અને ગ્રાઉન્ડ તરફ લઇ આવે છે.  હવે આ વીડિયો જોઈને લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે.

Uma Thakor

disabled