મહિલા ટીચરે વિદ્યાર્થીઓની કેકમાં પતિનું સ્પર્મ ભેળવીને બાળકોને ખવડાવી, બળાત્કાર કરી પછી જે થયું તે ચોંકાવનારું છે - Chel Chabilo Gujrati

મહિલા ટીચરે વિદ્યાર્થીઓની કેકમાં પતિનું સ્પર્મ ભેળવીને બાળકોને ખવડાવી, બળાત્કાર કરી પછી જે થયું તે ચોંકાવનારું છે

એક મહિલા ટીચરે વિદ્યાર્થીઓની કેકમાં તેના પતિનું સ્પર્મ ભેળવીને ખાવા માટે આપી હતી. આ મામલો સામે આવ્યા બાદ તેને નોકરીમાંથી નીકાળી દેવામાં આવી હતી. મહિલા પર બાળકોના બળાત્કાર અને યૌન શોષણમાં શામેલ હોવાના પણ આરોપ છે. ડેલી સ્ટારમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર દોષી મહિલાનું નામ સિંથિયા પાર્કિસ છે.

પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીઓની કેકમાં પતિનું સ્પર્મ ભેળવ્યા સિવાય મહિલા બીજા ઘણા અન્ય મામલાઓમાં કોર્ટમાં દોષી કરાર સાબિત થઇ ચુકી છે. મહિલા પર બાળકોના યૌન શોષણનો પણ આરોપ લાગેલો હતો જે સાચો સાબિત થયો હતો. ત્યારબાદ કોર્ટે મહિલાને 41 વર્ષની સજા સંભળાવી દીધી છે.

પ્રતિકાત્મક તસવીર

જે સ્કૂલ ટીચરે તેના પતિનું સ્પર્મ વિદ્યાર્થીની કેકમાં ભેળવ્યું હતું તેનો તેના પતિ સાથે છુટા છેડા થઇ ગયા છે. તે swatમાં પોલીસ અધિકારી રૂપમાં કામ કરતો હતો. બાળકોની કેકમાં સ્પર્મ ભેળવવાના મામલે પોલીસે સિંથિયાને વર્ષ 2019માં ધરપકડ કરવામાં આવી હતી જેના પછી પૂછતાછમાં ખબર પડી કે તે યૌન શોષણ અને બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા જેવા અપરાધમાં શામેલ હતી.

પ્રતિકાત્મક તસવીર

પહેલા તો સિંથિયાએ આ આરોપને સ્વીકાર્યા હતા નહિ પરંતુ પછી તેને સ્વીકારી લીધું હતું. તેના માટે સિંથિયાને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને બાકી 40 વર્ષની સજા તેને યૌન અપરાધોમાં શામેલ થવાના કારણે આપી હતી. હવે આગળની સુનવણી પર સિંથિયા તેના પૂર્વ પતિના આ કેસમાં શામેલ હોવાના મામલા પર નિવેદન આપશે. મળતી માહિતી પ્રમાણે આ કિસ્સો અમેરિકાના લુસિયાનાનો કહેવામાં આવી રહ્યો છે.

સિંથિયા અને ડેનિસને શરૂઆતમાં બળાત્કાર, બાળકોના ગંદા વીડિયો સહીત 150 ગંભીર આરોપનો સામનો કરવો પડ્યો છે. સિંથિયાને પહેલા 72 વર્ષની જેલ થવાની હતી, પરંતુ તેના આરોપ સ્વીકારવાના કારણે તેની સજા 41 વર્ષ કરી દેવામાં આવી હતી.

Live 247 Media

disabled