28 વર્ષની જુવાન જોધ વહુનું દિલ આવ્યું 70 વર્ષના સસરા પર, સમાજ અને ઉંમરની ચિંતા કર્યા વગર મંદિરમાં ફરી લીધા સાત ફેરા - Chel Chabilo Gujrati

28 વર્ષની જુવાન જોધ વહુનું દિલ આવ્યું 70 વર્ષના સસરા પર, સમાજ અને ઉંમરની ચિંતા કર્યા વગર મંદિરમાં ફરી લીધા સાત ફેરા

28 વર્ષની જુવાન જોધ વહુનું દિલ આવ્યું 70 વર્ષના સસરા પર, લોકો બોલ્યા સસરા રાત્રે સંતોષ આપશે કે નહિ – જુઓ તસવીરો

આને પ્રેમ કહેવો કે  મજબૂરી કે બીજું કાંઈ, સમાજની પરવા કર્યા વગર એક સસરાએ તેની પુત્રવધુ સાથે લગ્ન કર્યા છે. આ અનોખો કિસ્સો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક 70 વર્ષના સસરાએ પોતાની 28 વર્ષની વહુ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાસ્તવમાં આખો મામલો બરહાલગંજ કોતવાલી વિસ્તારના છપિયા ઉમરાવ ગામનો છે. અહીંના રહેવાસી 70 વર્ષીય કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રવધૂ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.  હાલમાં વૃદ્ધા સાથે લગ્ન કરનાર પુત્રવધૂ સાત ફેરા લીધા બાદ સાસરિયાં સાથે ઘરે સુખેથી રહે છે.

જણાવી દઈએ કે, કૈલાશ યાદવ બધલગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર છે. તેની પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે. કૈલાશના ચાર બાળકોમાં ત્રીજા પુત્ર એટલે કે પુત્રવધૂ પૂજાના પતિનું પણ અવસાન થયું છે. આ પછી પૂજાએ બીજે લગ્ન કરી લીધા. પણ પુત્રવધૂને નવું ઘર ગમ્યું નહિ. આ પછી પુત્રવધૂ નવા ઘર છોડીને કૈલાશના ઘરે પહોંચી.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સસરાનું દિલ પુત્રવધૂ પર આવી ગયું. જે બાદ બંને ઉંમર અને સમાજની પરવા કર્યા વગર એકબીજા સાથે રહેવા માટે સંમત થયા હતા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સસરા અને પુત્રવધૂના લગ્નનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે, જેથી આસપાસના લોકોમાં અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી છે.

Uma Thakor

disabled