ખજુરભાઇ નીતિન જાની ટાઇમસર તને (કીર્તિ પટેલ) ધક્કો મારી દીધો તો બિચારાને કેટલી હારી સંસ્કારી છોકરી મળી ગઇ અને હવે - Chel Chabilo Gujrati

ખજુરભાઇ નીતિન જાની ટાઇમસર તને (કીર્તિ પટેલ) ધક્કો મારી દીધો તો બિચારાને કેટલી હારી સંસ્કારી છોકરી મળી ગઇ અને હવે

ગુજરાતના લોકો માટે મસીહા બની ચૂકેલા અને સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીને આજે કોઇ ઓળકની જરૂર નથી. તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે, નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે.

નીતિન જાનીએ પોતાના કરિયરની શરૂઆત ભલે કોમેડી વીડિયો દ્વારા કરી હોય અને લોકોને પેટ પકડીને હસાવ્યા હોય પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ લોકોને મદદ કરી રહ્યા છે અને તેમણે ગુજરાતમાં 200થી પણ વધારે ઘર બનાવી અનેક લોકોને આશરો આપ્યો છે.ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેનું ટાઇટલ સગું પટેલ એ કીર્તિ પટેલ અને નિતીન જાની વિષે શું કીધુ ? તેવું છે. કીર્તિ પટેલની વાત કરીએ તો, ટીકટોકથી ફેમસ થયેલી કીર્તિ ગુનાની દુનિયામાં જાણિતું નામ છે.

તેના વિરૂદ્ધ અત્યાર સુધી અનેક ફરિયાદો પોલિસ સ્ટેશનમાં નોંધાઇ ચૂકી છે અને તે ઘણીવાર જેલની હવા પણ ખાઇ ચૂકી છે. ત્યારે હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં એક છોકરી કે જેનું નામ ટાઇટલ અનુસાર સગું પટેલ જણાવવામાં આવી રહ્યુ છે તે કહી રહી છે કે- હારુ થયુ આપણા ઓલા ભાઇ, હું નામ છે ખજુરભાઇ નીતિન જાની ટાઇમસર તને (કીર્તિ પટેલ) ધક્કો મારી દીધો તો બિચારાને કેટલી હારી સંસ્કારી છોકરી મળી ગઇ અને હવે ઘર માંડશે. નહિ તો તું એને પણ ગંદકીના રસ્તે લઇ આવી હોત.

બે હારે બેહીને કોઇકની ચડિયું કાઢતા હોત આખી રાત…હારુ થયુ એને પરણી ગયા જો કેટલી હારી છોકરી મળી. તને મળ્યુ કોઇ, અને નો મળે, તને નહિ મળે. તને કોઇ હારો પ્રેમ કરવાવાળો પણ નહિ મળે. તને બધા ખાઇ ખાઇને ચાટી ચાટીને વયા જાહે, તુ જો. હાં, વરને કેન્સર થયુ છે ને નથી એની સેવા કરતી ને નથી આમ કહેતી પણ હરામીના પેટનું અને ઓલા લુખ્ખાઓ તમે તો બધા માણસના પેટના છો ને. તો એક કામ કરો લઇ જાવ. ઇ યે મને કહેતા તા કે આ બધા બિચારા બહુ હારા છે ને તો ઇ બધાય મારી સેવા કરશે.

હું જાવ ઇ મને પૂછતા તા તે મેં કીધુ કે તમ જાવ. આ વીડિયો ગુજ્જુ યૂટયૂબર નામના યૂટયૂબ પેજ પર એકાદ મહિના પહેલા શેર કરવામાં આવ્યો હતો અને આ વીડિયોને 14 હજારથી વધારે વ્યુઝ પણ અત્યાર સુધી મળ્યા છે. નીતિન જાનીના અંગત જીવનની વાત કરીએ તો, તે ગયા વર્ષે મીનાક્ષી દવે સાથે સગાઇના તાંતણે બંધાયા હતા. ખજુરભાઇએ આ માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચાહકોને આપી હતી. જે બાદ ચાહકો કમેન્ટ સેક્શનમાં તેમને શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા હતા.

Live 247 Media

disabled