મહાન ક્રિકેટર ઋષભ પંતની બહેન પિંજરામાં ઘુસી વાઘ સાથે સૂઇ ગઇ અને પછી જે થયું... - Chel Chabilo Gujrati

મહાન ક્રિકેટર ઋષભ પંતની બહેન પિંજરામાં ઘુસી વાઘ સાથે સૂઇ ગઇ અને પછી જે થયું…

ઉફ્ફ્ફ્ફ શું ફિગર છે ઋષભની બહેનનું….જુઓ વાઘ સાથે સુઈ ગઈ અને ન થવાનું થઇ ગયું

ટીમ ઇન્ડિયાના યુવાન ક્રિકેટર રિષભ પંત ટીમની સાથે ન્યૂઝીલેન્ડની ટ્રીપ પર છે. IPLથી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી રિષભ પંતનો ગ્રાફ ખુબ જ શાનદાર રહ્યો હતો. રિષભ પંતના પરિવારની વાત કરીએ તો તેમના ઘરે માતા-પિતા અને મોટી બહેન પણ છે. રિષભની બહેન સાક્ષી પંતે MBA કરેલું છે પરંતુ સોશિયલ મીડિયા પર સાક્ષી તેની સુંદરતા અને સ્ટાઇલના માટે ફેમસ છે. 19 કિલોનું વજન ઘટાડવાનું હોય કે પછી ગ્લેમરસ લુક  તેની લાઇફસ્ટાઇલ સ્ટાર જેવી છે.

સાક્ષી પંત આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન પર છે. તે દરમ્યાન સાક્ષીએ જીવલેણ સ્ટન્ટ કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  સાક્ષીએ તેના થાઇલેન્ડ ટ્રિપની કેટલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં સાક્ષી વાઘના પીંજરામાં ઘૂસીને વાઘની સાથે તસવીર ક્લિક કરાવી રહી છે.

ભારી ભરખમ વાઘની સાથે તસવીર પડાવી ખરેખર હેરાન કરવા વાળુ છે. જોકે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે તે વાઘ સાચો હતો નહિ, તો કેટલા લોકો દાવો કરી રહ્યા છે કે આ તસવીર થાઇલેન્ડના ટાઇગર ટેમ્પલની હોઈ શકે છે જે મ્યાનમાર અને થાઇલેન્ડની વચ્ચે સ્થિત છે.

વર્ષ 1994માં આ જગ્યાએ ખાલી બૌદ્ધ મંદિર હતું પરંતુ ત્યારબાદ વર્ષ 1999માં ત્યાં એક વાઘનું બચ્ચું લાવવામાં આવ્યું હતું, ધીરે ધીરે ગામડા વાળા તે વાઘના બચ્ચાંને લાવીને રાખવા લાગ્યા ત્યારબાદ ત્યાં વાઘનું ઘર બનાવામાં આવ્યું હતું. આ વાઘને બૌદ્ધ ભિક્ષુ પ્રશિક્ષણ પણ આપે છે.  ટાઇગર ટેમ્પલમાં વિદેશી ટુરિસ્ટ વાઘને મળે છે અને તેની સાથે તસવીર પણ ક્લિક કરાવતા હોય છે.

ટાઇગર ટેમ્પલ સિવાય સાક્ષી પંત બીચ ઉપર પણ મસ્તી કરતી નજર આવી હતી. સાક્ષીએ બેન્કોક અને ફુકેટના બીચની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તે સમુદ્રમાં વોટર બોટનો આનંદ માણતી પણ નજર આવી હતી. સાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

સાક્ષીના ભાઈ રિષભ પંત ઇન્ટરનેશનલ ક્રિકેટર છે પરંતુ સાક્ષીને ક્રિકેટથી વધારે બાસ્કેટબોલ પસંદ છે.  સાક્ષીની દરેક તસવીરો પર હજારો લોકો લાઇક્સ અને કૉમેન્ટ્સ કરતા હોય છે. એક ચાહકે તો લખ્યું હતું કે, ‘તમે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપો છો.’ સાક્ષી તેની સુંદર સ્માઈલથી લાખો લોકોને દીવાના કરીદીધા છે.

Live 247 Media

disabled