વધુ એક ગુજરાતી ગાયક ગાડી લઈ આવ્યા, ના મર્સીડિઝ, ના ઓડી, બહુ જ લક્ઝુરિયસ છે તેમની આ ગાડી, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

વધુ એક ગુજરાતી ગાયક ગાડી લઈ આવ્યા, ના મર્સીડિઝ, ના ઓડી, બહુ જ લક્ઝુરિયસ છે તેમની આ ગાડી, જુઓ તસવીરો

દોસ્તો આપણા ગરવી ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકારો આવેલા છે, બધા સિંગરો તેમના સુંદર અવાજ અને સુરથી ખુબ જ પ્રખ્યાત હોય છે, ગુજરાતી ગાયક કલાકારોના મોટી સંખ્યામાં ફેન્સ મિત્રો પણ હોય છે, બધા જ ગાયક કલાકારો તેમના નવા નવા ગીત અને આલ્બમ સોન્ગ ગાઈને તેમના ચાહક મિત્રોને ખુબ જ ખુશ કરતા હોય છે, ઘણા મિત્રો તો તેમના કાર્યક્રમમાં જતા હોય છે અને કાર્યક્રમની મજા લેતા હોય છે.

થોડા સમય પહેલા જ આપણા ત્રણ ગુજરાતી કલાકારો જેવા કે જીગ્નેશ કવિરાજ, દિગ્ગજ સિંગર કિર્તીદાન ગઢવી અને ચાર ચાર બંગડી સિંગર કિંજલ દવેએ મોંઘી મોંઘી ગાડીઓ લીધી હતી, આ ત્રણેય કલાકારોએ થોડા દિવસો પહેલા જ મોંઘીદાટ ગાડીઓ ખરીદીને તેમના ચાહક મિત્રોને ખુબ જ ખુશ કરી દીધા હતા. કિંજલ દવેએ મર્સીડીઝ ગાડી ખરીદી હતી, આ ત્રણેય કલાકારોએ તેમની ગાડીઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા.

આપણે બધા મિત્રો રોહિત ઠાકોરને તો જાણતા હોઈશું, રોહિત ઠાકોર એક ગુજરાતી ગાયક કલાકાર છે, રોહિત ઠાકોરે અત્યાર સુધી ઘણા બધા ગીત ગાઈને તેમના ચાહક મિત્રો બનાવ્યા હતા, તેથી હાલમાં રોહિત ઠાકોરના લાખોની સંખ્યા કરતા પણ વધુ ફેન બેઝ છે, હાલમાં રોહિત ઠાકોરે પણ એક નવી મોંઘીદાટ ગાડી ખરીદી હતી, રોહિતે ઠાકોરે હાલમાં ઇનોવા ક્રિસ્ટા ગાડી ખરીદી હતી.

આ ગાડી જોઈને રોહિત ઠાકોરના બધા ચાહક મિત્રો ખુબ જ ખુશ થઇ ગયા હતા. રોહિત ઠાકોરે હાલમાં ઇનોવા ગાડી ખરીદી હતી તેના ફોટા તેને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ કર્યા હતા, રોહિત ઠાકોરને તેમના બધા ચાહક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો, તેથી હાલમાં બધા ગાયક કલાકાર તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ પ્રખ્યાત છે.

મિત્રો આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી પછી રોહિત ઠાકોરને તેમના બધા ચાહક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો. આપણે જણાવી દઈએ કે રોહિત ઠાકોરે જે કાર ખરીદી છે તો ટોયોટા કંપનીની ક્રિસ્ટા કાર છે, આ કાર દેખાવમાં ખૂબ જ શાનદાર અને લક્ઝુરિયસ છે. વાત કરીએ આ કારની કિંમતની તો આ શાનદાર કારની એક્સ શો રૂમ કિંમત શરૂ થાય છે 19લાખથી લઈને 26.32 લાખ સુધી છે.

દોસ્તો ૨૦૧૭માં ફેમસ ગુજરાતી સિંગર રોહિત ઠાકોરના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને યુવકે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવીને છત્તીસગઢની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી હતી પછી પ્રેમમાં પાગલ યુવતી સાથે દગ્ગો થતાં તે અમદાવાદ આવી પહોંચી છે અને સાયબ્રર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.

admins

disabled