પતિ તેની પત્નીને બેડ ઉપર ખુશ નહોતો રાખી શકતો, પછી પત્નીએ લીધો એક એવા સ્પ્રેનો સહારો જેને પતિના પ્રાઇવેટ પાર્ટ ઉપર છાંટ્યું અને પછી….

દરેક પતિ પત્નીના સંબંધનો મહત્વનો આધાર એક બીજા વચ્ચેનો પ્રેમ હોય છે. પરંતુ ઘણીવાર એક કપલ વચ્ચે પતિની નપુંસકતા લગ્ન જીવનની સૌથી મોટી અડચણ બની ગઈ. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો તમને જણાવીશું જેમાં પતિને ‘મર્દ’ બનાવવા માટે પત્નીએ કઈક એવું કરી નાખ્યું કે થોડા દિવસ બાદ પતિને લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતો 45 વર્ષનો એક વ્યક્તિ લાંબા સમયથી નપુંસકતા સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે દર વખતે તેણે પત્ની સામે નિરાશા સહન કરવી પડતી હતી. ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનની સમસ્યાને દૂર કરવા માટે પતિએ પોતાના પ્રાઈવેટ પાર્ટ પર અનેક દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ કોઈ આ બધાની કોઈ ખાસ અસર થઈ નહીં.

એક રાત્રે પત્નીએ તેના પતિને મર્દ બનાવવાનું નક્કી જ કરી નાખ્યું અને નવો પ્રયોગ અજમાવતા ઈન્શ્યુલિનના સ્પ્રેનું કેન ખરીદ્યું. અને પછી રાત્રે પતિના પ્રાઈવેટ પાર્ટના આગળના ભાગ પર ઈન્શ્યુલિનનું સ્પ્રે છાંટ્યું. સ્પ્રેનો છંડકાવ અંદર જતા જ તેણે ફોમનું સ્વરૂપ લઈ લીધુ. જેના કારણે પ્રાઈવેટ પાર્ટ કડક થયો અને  ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બન્યા.

આગામી 2-2 દિવસ સુધી તો બંનેએ ખુબ જ મજા માણી પરંતુ ધીરે ધીરે પતિને મુશ્કેલી થવા લાગી. હકીકતમાં સ્પ્રેનું ફોમ અંદર જઈને પથ્થરની જેમ ટાઈટ થઈ ચૂક્યું હતું. જેના કારણે પતિને યુરિન કરવામાં પણ તકલીફ પડી રહી હતી. લગભગ 3 અઠવાડિયા બાદ પતિની હાલાત બધારે બગડી અને આખરે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

જયારે પતિનું ડૉક્ટરે ચેકઅપ કર્યું તો ખબર પડી કે યુરિન કરવા માટે જ્યારે પતિએ જોર લગાવ્યું તો પ્રાઈવેટ પાર્ટની નસો ફાટી ગઈ હતી. મામલો સમજ્યા બાદ ડૉક્ટરોએ વિશેષ ઓજારો દ્વારા સર્જરી કરવાનો નિર્ણય લીધો. ડૉક્ટરોએ પ્રાઈવેટ પાર્ટના આગળના ભાગમાં ઓજાર નાખીને ફોમના ટુકડાને બહાર ખેંચવાનો નિર્ણય લીધો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

ત્યારબાદ ડૉક્ટરોએ પ્રાઈવેટ પાર્ટની નીચે ચીરો મૂકીને એક રસ્તો બનાવ્યો અને ફોમના બધા ટુકડા ખેંચીને બહાર કાઢી લીધા. આ સાથે જ યુરિન પાસ થાય તે માટે વૈકલ્પિક રસ્તો પણ તૈયાર કર્યો. રિપોર્ટ મુજબ હાલ તે વ્યક્તિ હોસ્પિટલમાં છે અને ડૉક્ટર હવે પ્રાઈવેટ પાર્ટીની સફાઈ કરીને અંદરના ઘા ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ કામમાં વધુ એક મહિનાનો સમય પણ લાગી શકે છે. ત્યાં સુધી પતિએ આ હાલતમાં જ હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે.

disabled