અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં જ ધમધમતો હતો દેહ વ્યાપારનો ધંધો, બહારથી લાગેલા હતા તાળા - Chel Chabilo Gujrati

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં જ ધમધમતો હતો દેહ વ્યાપારનો ધંધો, બહારથી લાગેલા હતા તાળા

આવાશ યોજના ના ઘરોમાં જીસ્મફરોશીનો કાંડ ચાલતો હતો, 11 રૂપાળીઓ છોકરીઓને ચાર મકાનોમાં, જુઓ

આવાશ યોજના ના ઘરોમાં આ કાંડ ચાલતો હતો, 11 રૂપાળીઓ છોકરીઓને ચાર મકાનોમાં

અવાર નવાર સમાચારની અંદર દેશભરમાં અલગ અલગ જગ્યાઓથી વ્યાપારના ભંડાફોડ કરવામાં આવે છે ત્યારે ગુજરાતના અમદાવામાં પણ મોટું વ્યાપારનું કાંડ સામે આવ્યું છે.  લગભગ 1 વર્ષ પહેલા Amdavad ના કૃષ્ણનગરમાંથી આ વ્યાપારનો ભંડાફોડ દ્વારા કરવામાં આવ્યો છે.

આ કાંડ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર મકાનની અંદર ચાલી રહ્યું હતું. આ ચાર મકાનોમાં 11 છોકરીઓને રાખવામાં આવી હતી. જેને મુક્ત કરાવી છે. આજ મામલામાં મુખ્ય આરોપી રાજુ યાદવની પણ ધરકડ કરી લીધી છે. આ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ફાળવવામાં આવ્યા હતા. જેને રાજુ યાદવે પહેલા ભાડે લઇ લીધા હતા અને પછી તેના ઉપર કબ્જો કરી લીધો હતો. આ રેકેટ વિશે એક વ્યક્તિએ જ પાકી માહિતી આપી હતી.

રાત્રે આ મકાનની અંદર છાપામારી કરી ત્યારે મકાન બહારથી તાળા મારીને બંધ કરવામાં આવ્યા હતા. અંદર તપાસ કરતા 11 છોકરીઓ મળી આવી હતી. જે મહારાષ્ટ્ર, બંગાળ, અને ઓડિસાની હતી. પૂછપરછમાં છોકરીઓએ જણાવ્યું કે રાજુ અને તેના સાથીઓ ગ્રાહક લાવતા હતા.

છોકરીએ એમ પણ જણાવ્યું કે તે પ્રતિ ગ્રાહક 1થી 2 હાજર રૂપિયા લેતા હતા. ગ્રાહકના મકાનની અંદર આવવાની સાથે જ રાજુ અને તેના સાથી ઘરને બહારથી તાળું લગાવી દેતા હતા. છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી આ ચાલી રહ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોને તેના વિશે જાણકારી તો હતી પરંતુ રાજુના ડરથી કોઈ મોઢું ખોલવા તૈયાર નહોતું.

admins

disabled