એક વ્યક્તિએ એક જ દિવસમાં બે લગ્ન કર્યા, છતાં પણ ઝઘડો ના થયો, કેવી રીતે ? ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા આવા જ રોચક સવાલોના જવાબ જાણો
એક વ્યક્તિએ એક જ દિવસમાં બે લગ્ન કર્યા, છતાં પણ ઝઘડો ના થયો, કેવી રીતે ? છોકરીએ આપ્યો શાનદાર જવાબ
આપણા દેશની અંદર લાખો યુવાનો હશે જે હાલમાં પરીક્ષાની તૈયારીઓ કરતા હશે. આજના યુગમાં મોટાભાગે કોઈપણ ફિલ્ડમાં જવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ આપવા જ પડતા હોય છે. ત્યારે આ ઇન્ટરવ્યૂમાં પુછવામા આવતા કેટલાક એવા સવાલો જણાવીશું જેના જવાબ તમને ખુબ જ ઉપયોગી બનશે.
પ્રશ્ન: 1- દુનિયાનું એક માત્ર હિન્દુ રાષ્ટ્ર કયુ છે? જવાબ: “નેપાળ” પ્રશ્ન: 2- કોચીનનું જોડિયું શહેર કયું છે? જવાબ: કોચીનનું જોડિયું શહેર “એર્નાકુલમ” છે.
પ્રશ્ન: 3- ભારતમાં ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? જવાબ: કોલકાતામાં પ્રશ્ન: 4- શિક્ષણ સુધારણા માટે કયા ગવર્નર જનરલનો કાર્યકાળ માનવામાં આવે છે? જવાબ: “વિલિયમ બેન્ટિંક”
પ્રશ્ન: 5- કયા ગ્રહમાં સૌથી મોટો ચંદ્ર છે? જવાબ: સૂર્યમંડળનો સૌથી વધુ ચંદ્ર ગુરુ એટલે કે જ્યુપિટર ગ્રહ પર છે. 2009માં આ ગ્રહમાં કુલ 63 ચંદ્ર મળી આવ્યા હતા. ભવિષ્યમાં વધુ ચંદ્ર મળી શકે છે.
પ્રશ્ન: 6- હેલિકોપ્ટરની શોધ કોણે કરી? જવાબ: 1940 સુધીમાં, લિયોનાર્ડો દા વિન્ચી સહિત ઘણા લોકોએ હેલિકોપ્ટરની યોજના તૈયાર કરી હતી. પરંતુ તેની શોધ ઇગોર સિકોર્સ્કી અને પોલ કોર્નુએ કરી હતી.
પ્રશ્ન: 7- ધ ગ્રેટ ખલીનું આખું નામ શું છે? જવાબ: દલીપ સિંગ રાણા પ્રશ્ન: 8- પરમવીર ચક્રની સ્થાપના ક્યારે થઈ? જવાબ: પરમવીર ચક્ર સન્માનની સ્થાપના 26 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી.
પ્રશ્ન:9- એવી વસ્તુ શું છે જેનો કોઈ પડછાયો નથી? જવાબ: રસ્તો.
પ્રશ્ન: 10- એક ઇન્ટરવ્યૂ દરમિયાન, ઇન્ટરવ્યુઅર ઉમેદવાર માટે કોફીનો કપ મંગાવે છે. ઉમેદવારની સામે એક કપ કોફી મૂકીને પૂછે છે what is before YOU? જવાબ: ઉમેદવારે પોતાનો જવાબ TEA. ખરેખર, ઇન્ટરવ્યુ લેનારાએ પૂછ્યું કે ‘U’ (મૂળાક્ષર) પહેલાં શું આવે છે? તેનો અર્થ એવો થાય છે કે U પહેલા T (મૂળાક્ષર) આવે છે.
પ્રશ્ન: 12- એક સ્ત્રીને 9 બાળકો છે અને તેમાંથી અડધા છોકરાઓ છે, તો તે કેવી રીતે શક્ય છે ? જવાબ: 1 સ્ત્રી અને 9 બાળકો કુલ 10 લોકો છે. તેમાંથી અડધા છોકરાઓ છે અને અડધી છોકરીઓ.
પ્રશ્ન: 13- એવો કયો રૂમ છે કે જેમાં બારી કે દરવાજા ન હોય? જવાબ: મશરૂમ. પ્રશ્ન: 14- એવું ક્યુ પ્રાણી છે જે એકવાર સુઈ જાય પછી ફરી નથી જાગતું ? જવાબ: કીડી
પ્રશ્ન:15- એક વ્યક્તિએ એક જ દિવસમાં બે લગ્ન કર્યા, છતાં પણ ઝઘડો ના થયો, કેવી રીતે ? જવાબ: તે માણસ પંડિત છે.