પ્રિન્સિપાલે વિધાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવી અને પછી કરી લીધી કિસ, બારીમાંથી બીજા વિધાર્થીઓએ ઉભા ઉભા.... - Chel Chabilo Gujrati

પ્રિન્સિપાલે વિધાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવી અને પછી કરી લીધી કિસ, બારીમાંથી બીજા વિધાર્થીઓએ ઉભા ઉભા….

આપણા દેશમાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે, છતાં પણ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં ગુરુ શિષ્યના સંબંધો પણ શર્મસાર થતા જોવા મળે છે. ઘણા શિક્ષકો પોતાની જ વિધાર્થિનીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતા હોય છે અને તેમની સાથે ના કરવાનું પણ કરી નાખતા હોય છે. હાલ એવો જ એક મામલો ચર્ચામાં આવ્યો છે.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકના મૈસુરમાંથી. જ્યાં એક સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વિધાર્થિનીને કિસ કરવામાં આવી હતી. જેના બાદ સમગ્ર વિસ્તારમાં હડકમ્પ મચી જવા પામ્યો હતો.  પોલીસે પણ આ મામલામાં ગંભીરતા લઈને પ્રિન્સિપાલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

આ મામલામાં શિક્ષણ વિભાગે મૈસૂરના એચડી કોટમાં આપો પ્રિન્સિપાલ વિરુદ્ધ વિધાર્થિનીને ચુંબન કરવાના મામલામાં પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્ ઓફેન્સ એક્ટ (POCSO Act) હેઠળ જાતીય શોષણનો કેસ પણ નોંધી લીધો છે. પ્રિન્સિપાલનો વિધાર્થીનીને કિસ કરતો કે વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ રોજ પેદા થયો હતો.

આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર પ્રિન્સિપાલે વિધાર્થિનીને પોતાની ઓફ્સની અંદર બોલાવી હતી અને વિધાર્થિનીને કિસ કરી રહ્યા હતા, ત્યારે જ શાળાના અન્ય વિધાર્થીઓએ બારીમાંથી તેમનો કિસ કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

રોષે ભરાયેલા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદના આધારે બ્લોક એજ્યુકેશન ઓફિસરે દ્વારા પ્રિન્સિપાલ સામે બળાત્કારની કલમ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે. પોલીસ પણ ફરિયાદ નોંધાયા બાદ આરોપી પ્રિન્સિપાલને કસ્ટડીમાં લઈને પુછપરછ હાથ ધરશે.

Uma Thakor

disabled