ચેતી જજો: કોલેજનું બહાનું કાઢીને તમારા સંતાનો હોટેલમાં રંગરેલિયા તો નથી મનાવતા ને? જુઓ - Chel Chabilo Gujrati

ચેતી જજો: કોલેજનું બહાનું કાઢીને તમારા સંતાનો હોટેલમાં રંગરેલિયા તો નથી મનાવતા ને? જુઓ

કોલેજમાં ભણવાના નામે હોટલમાં મજા કરતા પ્રેમી જોડાંઓને પોલીસે દરોડા પાડીને પકડ્યા, રૂમોમાંથી એવું મળ્યું કે પોલીસના હોંશ ઉડી ગયા

આજકાલના યુવાનો ભણવાના બદલે સંબંધોમાં વધુ બંધાતા જાય છે, ઘણા યુવક યુવતીઓ પોતાના માતા-પિતાના પ્રેમને બદલે કોઈ પારકા વ્યક્તિના પ્રેમને વધારે મહત્વ આપે છે, અને એટલે જ ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવે છે, જે જાણીને આવા સંતાનો ઉપર માતા પિતાને પણ ગુસ્સો આવે. હાલ આગ્રાની એક હોટલમાંથી 18 જોડા ઝડપાયા છે. આ તમામ યુવક યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જણાવ્યા અનુસાર યુવતીઓ કોચિંગ અને કોલેજ જવાના બહાને આવી હતી.

આગ્રાના સ્ટેશન જગદીશપુર દ્વારા સોમવારે બપોરે બિચપુરી માર્ગ સ્થિત આવેલી હોટલ એઆર પેલેસમાં છાપ મારી કરી હતી. જેમાંથી કોલેજમાં અભ્યાસ કરનારા પ્રેમી જોડાંઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે સીઓ લોહમંડી રિતેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે સૂચના મળવા  ઉપર તેમને હોટલ એઆરમાં છપામરી કરી હતી. ત્યાં

યુવક યુવતીઓને કલાકના હિસાબથી રૂમ આપવામાં આવ્યા હતા. આ હોટલમાં dehvyapr પણ કરવામાં આવતો હતો. હોટલના ઓરડામાંથી 9 યુવક અને 9 યુવતીઓ પકડાઈ હતી. ચાર કર્મચારીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જયારે આ કાર્યવાહી કરી ત્યારે હોટલની બહાર લોકોની ભીડ જામી ગઈ હતી. યુવક અને યુવતીઓને બસ દ્વારા સ્ટેશન મોકલવામાં આવ્યા.

અસ્પી રોહન પ્રમોદે જણાવ્યું હતું કે યુવતીઓ બાલિક છે. અને તેમને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. તો હોટલના મલિક અને સંચાલક સહીત છ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. જેમાં વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે.

સીઓ લોહમંડીના જણાવ્યા અનુસાર હોટલના રજીસ્ટરમાં બે લોકોની જ એન્ટ્રી કરવામાં આવી હતી. યુવક યુવતીઓને પ્રતિ કલાક 500-700 રૂપિયાના હિસાબથી રૂમ આપવામાં આવ્યા હતા. કોઈની પાસેથી આઈડી લેવામાં નહોતી આવી. યુવતીઓ આસપાસની કોલેજની વિદ્યાર્થીનીઓ હતી.

Live 247 Media

disabled