બે મોટા મોટા હાઈ પ્રોફાઈલ ઘપાઘપ રેકેટનો પર્દાફાશ, 12 યુવતીઓ સહીત 21 કઢંગી હાલતમાં પકડાયા, શરમ આવે એવો નઝારો હતો અંદર - Chel Chabilo Gujrati

બે મોટા મોટા હાઈ પ્રોફાઈલ ઘપાઘપ રેકેટનો પર્દાફાશ, 12 યુવતીઓ સહીત 21 કઢંગી હાલતમાં પકડાયા, શરમ આવે એવો નઝારો હતો અંદર

આજના સમયમાં ઘણા વિસ્તારોમાં છુપી રીતે દેહ વ્યાપારના ધંધાઓ ચાલતા જાણવા મળે છે. એવામાં ગત દિવસોમાં મધ્યપ્રદેશના ઈંદૌરમાંથી આગળના 24 કલાકમાં બે હાઈ પ્રોફાઈલ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાના એક માં ભંવરકુઆ થાના ક્ષેત્રના નવલખા વિસ્તારમાંથી 6 યુવતીઓ અને ત્રણ યુવકો સહીત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તે જ વિસ્તારના અન્ય એક હોટેલમાંથી પોલીસે 6 યુવતીઓ અને 6 યુવકોની ધરપકડ કરી છે.(સમગ્ર તસવીરો પ્રતીકાત્મક છે.)

ભંવરકુઆ થાના પોલીસે કારવાઈ કરતા ઓયો હોટેલના દેહ વ્યાપારનો મામલો ખુલ્લો કર્યો છે. જેમાં પોલીસે યુવક-યુવતીઓને આપત્તીજનક હાલતમાં પકડયા છે. અહીં હોટેલમાં લાંબા સમયથી દેહ વ્યાપારનો ગેરકાનૂનીઆ કામ ચાલતું હતું. ધરપકડ થયેલી યુવતીઓ બિહાર, મધ્યપ્રદેશ અને દિલ્લીની જણાવવામાં આવી છે.

પોલીસને સૂચના મળી કે લાંબા સમયથી દેહ વ્યાપાર ચાલે છે, અને આ દરમિયાન અમુક લોકો નશો પણ કરે છે. પોલીસે હોટેલના માલિક અને મેનેજરને પણ કસ્ટડીમાં લઈને પુછપરછ શરૂ કરી છે.પોલીસના આધારે  હોટેલે પ[પુનિત ગૌન્ડે નામના વ્યક્તિએ ભાડે રાખી હતી અને તે અહીં આગળના એક વર્ષથી  હોટેલનું સંચાલન કરી હરી છે. રિપોર્ટમાં સામે આવ્યું કે પુનિતના માધ્યમ દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓને ઇન્દોર બોલાવવામાં આવતી હતી અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી હતી.એવામા પોલીસે ટોટલ 21લોકોની ધરપકડ કરી છે અને પુછપરછ કરી રહી છે, સાથે જ હોટેલના મેનેજર અને અન્ય સહકર્મીઓને પણ કસ્ટડીમા લીધા છે.

yc.naresh

disabled