“તારા પતિ બહાર ગયા છે, તારી સાથે ઘપાઘપ કરીને કોણ હવસ સંતોસશે? તું બ્લુ ફિલ્મ જોઈ લે તને મજા આવશે” આવું કહીને સસરાએ જ પુત્રવધુના શરીર પર હાથ…

સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા શારીરિક અને માનસિક છેડછાડના ઘણા કિસ્સાઓ રોજ બરોજ સાંભળવા અને જોવા મળતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પરણિત મહિલાએ તેના સસરા અને દિયર વિરુદ્ધ શારીરિક છેડછાડ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

અમદવાદમાં રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદમાં જ રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નમાં મોટો કરિયાવર ના લઇ આવી હોવાના કારણે સાસરિયા દ્વારા તે યુવતી ઉપર ત્રાસ પણ ગુજારવામાં આવી રહ્યો હતો. યુવતીના પતિને દુકાન લેવી હોય 25 લાખ પણ યુવતીને પોતાના પિયરથી લઇ આવવા માટે જણાવ્યું, પરંતુ યુવતીએ એટલા પૈસા ક્યાંથી લાવું એમ જણાવતા સાસરિયા દ્વારા તેને વધુ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જે તે અવાર નવાર સહન કરતી હતી.

આ દરમિયાન જ તેને એક દીકરીને પણ  જન્મ આપ્યો હતો. થોડા સમય બાદ જ્યારે તેનો પતિ કોઈ કામ અર્થે બહાર ગયો ત્યારે દિયર અને સસરા વારાફરથી દીકરીને રમાડવાના બહાને તેની પાસે આવી અને શારીરિક છેડછાડ કરતા હતા. આ ઉપરાંત સસરાએ તો તેને એક વખત એમ પણ જણાવી દીધું હતું કે: “તારો પતિ બહાર ગયો છે, તારી શારીરિક જરૂરિયાત કોણ પુરી કરશે ? તું બ્લુ ફિલ્મ જોઈ લે તને મજા આવશે.” આ બાદ પણ વારંવાર સસરા અને દિયર દ્વારા તેની છેડતી કરવામાં આવતી હતી.

આ વાત તેને તેના પતિને પણ કરી તે છતાં પતિ દ્વારા તેને જ ઠપકો મળવા લાગ્યો. એક દિવસ પરિણતાની માતાનો જન્મ દિવસ હોય તેને પોતાના પિયર જવું હતું, પરંતુ સાસરિયા દ્વારા જવા દેવામાં ના આવતા મોટો ઝઘડો પણ થયો હતો અને તે પોતાની દીકરીને લઇ પિયર ચાલી ગઈ હતી.

થોડા દિવસ બાદ તેનો પતિ તેના પિયર આવ્યો અને દીકરીને બીજા દિવસે મૂકી જઈશ એમ જણાવી દીકરીને લઈને ચાલ્યો ગયો હતો. 10 દિવસ સુધી તે પાછો મુકવા આવ્યો નહીં, ત્યારબાદ સમાજના કેટલાક અગ્રણીઓ દ્વારા સમજાવટ કરી પરણિતા પોતાના સાસરે પાછી ગઈ હતી. પરંતુ દિયર અને સસરા દ્વારા વારંવાર કરવામાં આવતી છેડ્તીથી કંટાળીને તેને પોલીસ ફરિયાદ લખાવી હતી.

disabled