એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી બધાને આપી શકે છે, પરંતુ પોતાના પતિને જ આપી નથી શકતી ? છોકરીએ એવો જવાબ આપ્યો કે - Chel Chabilo Gujrati

એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી બધાને આપી શકે છે, પરંતુ પોતાના પતિને જ આપી નથી શકતી ? છોકરીએ એવો જવાબ આપ્યો કે

આપણા દેશની અંદર લાખો યુવાનો છે જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હશે. ઘણા યુવાનો પાસ થઇ જાય છે તો ઘણા યુવાનો નિષ્ફળ જતા ફરી પ્રયત્ન કરવા લાગી જાય છે. ઘણા યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા તો પાસ કરી લે છે, પરંતુ ઇન્ટરવ્યૂમાં નિસ્ફળ જતા હોય છે. આજે અમે તમને એવા જ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા કેટલાક સવાલો અને તેના જવાબો જણાવીશું.

પ્રશ્ન: 1- જૈવ ઇંધણ દ્વારા સંચાલિત પહેલો વ્યવસાયિક વાણિજ્ય પ્રક્ષેપણ ક્યુ છે ?
જવાબ: સ્ટારડસ્ટ 1.0 યુએસ સ્ટેટ મૈન દ્વારા પહેલા વ્યવસાયિક લોમચ છે અને સંપૂર્ણ રીતે જૈવ ઇંધણ ઉપર આધારિત છે.

પ્રશ્ન:2- છૂટાછેડાનું મૂળ કારણ શું હોય છે ? જવાબ: દુનિયામાં થવા વાળા છૂટાછેડાનું મૂળ કારણ લગ્ન હોય છે.

પ્રશ્ન: 3- તાજમહેલનું નિર્માણ ક્યારે થયું હતું. મુમતાઝના નિધન પહેલા કે પછી ? મુમતાઝનું નિધન બુરહાનપુરમાં 17 જૂન 1631ના રોજ દીકરી ગૌહર બેગમને જન્મ આપતા સમયે થયું હતું. ત્યારબાદ મુમતાજની યાદમાં શાહજહાંએ તજામલહેલ બનાવ્યો હતો. જેનું કામ 1634માં પૂર્ણ થયું હતું.

પ્રશ્ન:4- 2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા માટે ગયા, તેમની પાસે 3 ટિકિટ હતી. તે છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે ?

જવાબ: તે ત્રણ લોકો હતા. જેમાં દાદા, પૌત્ર અને દીકરો સામેલ હતો. માટે 3 ટિકિટ ઉપર ફિલ્મ જોઈ.

પ્રશ્ન: 5- સ્ક્રિનિંગ ફંડ શું હોય છે ? જવાબ: સ્ક્રિનિંગ ફંડ એક પ્રકારની નિધિ હોય છે. જેમાં એક નિર્ધારિત રાશિ જમા કરવામાં આવે છે અને જે ભવિષ્યમાં દેણું ચુકવવામાં કામ આવે છે.

પ્રશ્ન: 6- પૃથ્વી ઉપર સૌથી ઊંડું સ્થળ કયું છે ? જવાબ: મૃત સાગર અથવા ડેડ સી.

પ્રશ્ન: 7- દુનિયાના એવા આવિષ્કારની સૂચિ જણાવો જેનું મોત તેમના જ આવિષ્કારથી થયું હોય.
જવાબ: સિલવેસ્ટર એચ રોપર, ફ્રાન્ઝ રેઇકલટ, કેરળ સૉસેક, હોરેસ લોશન હનીલિ, મેરી ક્યુરી, હેન્રી સ્મૉલિસ્કી, સાબિન આર્નોલ્ડ વોન સોચોકી.

પ્રશ્ન: 8- હવા આપણને દેખાતી કેમ નથી ? જવાબ: હવામાં મૂળ રૂપે નાઇટ્રોજન અને ઓક્સિજન રહેલું હોય છે. આ પારદર્શી ગેસ છે અને જયારે આના ઉપર પ્રકાશની કિરણો પડે છે તો તે પ્રતિબિંબિત નથી થતી. જેના કારણે હવા આપણે નથી દેખાઈ શકતી.

પ્રશ્ન:9- આરોગ્ય સેતુ એપ કઈ કંપનીએ બનાવી છે ? જવાબ: આરોગ્ય સેતુ ભારતીય કોવિડ 19 ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન છે જે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બનાવવામાં આવી છે.

પ્રશ્ન: 10- એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી બધાને આપી શકે છે, પરંતુ પોતાના પતિને જ આપી નથી શકતી ?
જવાબ: રાખડી

Live 247 Media

disabled