એકદમ ટાઈટ અને ઉત્તેજીત કરનારા કપડા પહેરીને શાળામાં પહોંચી મેડમ, જોતા જ લોકોને આવી ગઈ શરમ, જોઈ લો PHOTOS - Chel Chabilo Gujrati

એકદમ ટાઈટ અને ઉત્તેજીત કરનારા કપડા પહેરીને શાળામાં પહોંચી મેડમ, જોતા જ લોકોને આવી ગઈ શરમ, જોઈ લો PHOTOS

ગત 5 ઓગસ્ટના રોજ તમામ શાળાઓમાં શિક્ષક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બાળકોને જ શિક્ષક બનાવવામાં આવે છે અને પોતાનાથી નીચેના ધોરણમાં ભણાવવા માટે મોકલવામાં આવે છે. એક મહિલા શિક્ષક સાડી કે પછી સાધારણ પહેરવેશમાં જ શોભે છે. ટીચર જે પણ પહેરે છે કે જે પણ કરે છે તે બધું બાળકો શીખે છે અને તેનું અનુકરણ કરે છે. માટે જ શાળામાં ભરતી કરતા પહેલા ટીચરની સારી રીતે પરખ કરવામાં આવે છે. એવામાં હાલમાં અમેરિકાના ન્યુ જર્સીની એક શાળામાં ભણાવતી મહિલા ટીચર ચર્ચાનો વિષય બની છે અને તેનું કારણ છે તેના ‘ઉત્તેજિત કપડા’.

એક રીતે જોવા જઈએ તો દુનિયામાં સૌથી વિકસિત દેશ અમેરિકામાં સામાન્ય રીતે મહિલાના વસ્ત્રોની બાબતમાં કોઇ ખાસ અણગમો થતો નથી, પણ અમેરિકાની એક શાળાની આર્ટ ટીચરે કલાસમાં એવા ગ્લેમરસ કપડાં પહેર્યા કે બાળકોના પેરેન્ટ્સ પણ તેનાથી નારાજ થયા છે અને અને સાથે જ સોશિયલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો ફાટ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by The Art Teacher🍎 (@toyboxdollz)

મળેલી જાણકારીના આધારે અમેરિકાની Toybox Dollz(ટૉયબોક્સ ડોલઝ) નામની ટીચર ક્લાસમાં બોલ્ડ અને ઉત્તેજિત કપડા પહેરીને આવે છે અને તે આવા કપડામાં બાળકો સાથેની તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે, જેના પર બાળકોના માતા-પિતાએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે મેડમ દ્વારા શાળામાં આવા ઉત્તેજિત કપડા પહેરવા અનુચિત છે.

 

View this post on Instagram

 

A post shared by The Art Teacher🍎 (@toyboxdollz)

પેરેન્ટ્સનું માનવું છે કે આવા ઉત્તેજિત કપડા પહેરવાથી બાળકો પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે અને એવું પણ કહ્યું કે ટીચર ધ્યાન આકર્ષિત કરવા માટે આવા કપડા પહેરે છે, અને સસ્તી પબ્લિસિટી મેળવવા માટે ઇન્સ્ટા પર તસ્વીરોપ પણ પોસ્ટ કરે છે.તેની ઇન્સ્ટા તસ્વીરોમાં પણ  જોઈ શકાય છે કે તે એકદમ ટાઈટ અને ઉત્તેજિત કરનારા કપડા પહેરીને બાળકોને ભણાવી રહી છે અને અલગ અલગ અંદાજમાં પોઝ પણ આપી રહી છે.એક યુઝરે તેના પર કહ્યું કે, ટીચરે આવા કપડા પાર્ટી કે ક્લ્બમાં પહેરવા જોઈએ ન કે શાળામાં”.

 

View this post on Instagram

 

A post shared by The Art Teacher🍎 (@toyboxdollz)

આ બાબતે ટૉયબૉક્સે કહ્યું કે,’હું શાળામાં માત્ર બાળકોને ભણાવું જ છું, અને હું જાણું છું કે હું એક સારી શિક્ષિકા છું. મારે શું પહેરવું કે શું ન પહેરવું તે મારી પર્સનક ચોઇસ છે. નફરત કરનારાઓને કહી દઉં કે હું આમાં કઈ જ ખોટું નથી કરતી”, ટીચરના આવા કપડા પહેરવા પર લોકોએ તેને ખુબ ટ્રોલ કરી હતી જો કે ઘણા લોકોએ ટીચરના સમર્થનમાં પણ વાત કહી હતી.

yc.naresh

disabled