નોકરીના બહાને યુવકે સેક્ટર-27 હોટેલમાં લઇ જઈ યુવતીના એક એક કપડાં કાઢી નાખ્યા, પછી માણ્યું સુખ, યુવતી ના ના કરતી રહી પણ... - Chel Chabilo Gujrati

નોકરીના બહાને યુવકે સેક્ટર-27 હોટેલમાં લઇ જઈ યુવતીના એક એક કપડાં કાઢી નાખ્યા, પછી માણ્યું સુખ, યુવતી ના ના કરતી રહી પણ…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર સગીરાઓ અને યુવતિઓ પર બળાત્કારના મામલા સામે આવી રહ્યા છે. ઘણીવાર યુવકો દ્વારા નાની સગીરાઓને ફોસલાવી તેમની સાથે ગંદુ કામ કરવામાં આવતુ હોય છે. ઘણીવાર યુવતિઓને લગ્નની કે નોકરીની લાલચ આપી પણ તેમને હોટલમાં બોલાવી તેમની સાથે હવસખોરો અને નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે,

જેમાં એક યુવક દ્વારા નોકરીની લાલચ આપી એક યુવતિને ફસાવી તેને ઇન્ટરવ્યુ માટે હોટલમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ અને મારપીટ પણ કરવામાં આવી હતી. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડામાં એક યુવતીને નોકરીના બહાને બોલાવીને હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પીડિતાનો આરોપ છે કે એક યુવકે તેને નોકરીના ઈન્ટરવ્યુ માટે સેક્ટર-27ની એક હોટલમાં બોલાવી અને પછી ત્યાં બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો.

આટલું જ નહીં, જ્યારે યુવતીએ બળાત્કારનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ પણ કરી. પીડિતાએ સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. પોલીસ આરોપીની શોધમાં હતી, જો કે હવે આરોપી પોલિસની પકડમાં આવી ગયો છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ યુવતીએ જણાવ્યું કે નોકરી અપાવવાના નામે તેણે નોઈડામાં એક યુવકનો સંપર્ક કર્યો હતો. યુવકે પોતાનું નામ સાગર જણાવ્યું હતું. જે બાદ તેણે યુવતીને મળવા માટે સેક્ટર-27ની જગ્યા નક્કી કરી હતી અને પછી ત્યાંની હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે ત્યાં પહોંચ્યા બાદ તેને ખબર પડી કે આરોપીનું અસલી નામ સાગર નહીં પરંતુ શાહબાઝ છે. ઘરે પહોંચ્યા બાદ પીડિતાએ તેની બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બંને સેક્ટર-20 પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડવામાં આવ્યા અને તે બાદ પોલિસે તેની શોધ કરી તેની ધરપકડ કરી.

એડિશનલ ડીસીપી મહિલાએ જણાવ્યું કે 30 જુલાઈ 2022ના રોજ પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેને નોકરી અપાવવાની ખાતરી આપી હતી. તેણે 28 જુલાઈ 2022ના રોજ ઈન્ટરવ્યુ માટે નોઈડાના સેક્ટર 27 સ્થિત હોટલમાં લઈ જઈને ખોટું કામ કર્યું. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પીડિતા અને આરોપી પહેલાથી જ પરિચિત છે. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Live 247 Media

disabled