યૌન શક્તિ વધારવા માટે યુવતિએ લીધુ ઇન્જેક્શન, થયુ એવું કે પ્રેમી રૂમ છોડી ઉંઘી પુછડીએ ભાગી ગયો

પ્રેમી પંખીડા હોટેલમાં રંગરેલિયા ગયા, પ્રેમિકાએ લીધું પાવર વધારવાનું ઈન્જેક્શન, પછી જે થયું તે સાંભળીને આંખો ફાંટી પડશે

આજકાલના યુવાઓ  ક્ષમતા વધારવા માટે દવાઓનુ સેવન કરવાનું ધીમે ધીમે વધારી રહ્યા છે. પશ્ચિમી દેશોની જેમ કેટલાક યુવક યુવતિઓ ભારતમાં પણ બેડ પર પાવર વધારવા માટે દવાઓ લેતા થવા લાગ્યા છે. ત્યારે આ દવાઓની કેટલીક વાર આડઅસર પણ થાય છે અને આવા કેટલાક શોકિંગ કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે હાલમાં જ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં ઉત્તેના વધારતી દવાના ઓવરડોઝથી એક યુવતીનું મોત થયું હતું.

મહારાષ્ટ્રમાં ભિવંડીની એક હોટલમાં તેના પ્રેમી સાથે આવેલી યુવતીનું શક્તિ વધારવાની દવાના ઓવરડોઝથી મોત થયું હતું. યુવતીની હાલત બગડતી જોઈને તેનો પ્રેમી તેને હોટલમાં જ છોડીને ભાગી ગયો હતો.. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબ્રાના અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડમાં રહેતી 29 વર્ષીય યુવતી 8 એપ્રિલ 2018ના રોજ કલ્યાણમાં રહેતા તેના પ્રેમી સાથે ભિવંડીના કલ્યાણ નાકામાં આવેલી અશોકા હોટલમાં આવી હતી.

અહીં યુવતીએ શક્તિ વધારવા માટે ઈન્જેક્શન લીધું. ઈન્જેક્શનના ઓવર ડોઝને કારણે તેની તબિયત બગડવા લાગી. તેની હાલત વધુ ખરાબ થતાં પ્રેમી તેને હોટલના રૂમમાં છોડીને ભાગી ગયો હતો. થોડી વાર પછી હોટલના સ્ટાફે દરવાજો ખોલીને જોયું તો તે બેભાન પડી હતી. તેને ગંભીર હાલતમાં આઈજીએમ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને હોશ આવ્યો અને તેણે ડોક્ટરોને પોતાનું નામ અને સરનામું જણાવ્યું, પરંતુ થોડા સમય પછી તેનું મોત થઈ ગયું. બાળકીની સારવાર કરનાર ડોકટરે શાંતિનગર પોલીસને જાણ કરી હતી.

disabled