આ મોટી સેલિબ્રિટીએ દીકરીની ઉંમરની યુવતી સાથે પરણ્યો, ફેન્સે લગાવી ફટકાર કહ્યું કે બેશરમ ભાન છે કે નહિ - Chel Chabilo Gujrati

આ મોટી સેલિબ્રિટીએ દીકરીની ઉંમરની યુવતી સાથે પરણ્યો, ફેન્સે લગાવી ફટકાર કહ્યું કે બેશરમ ભાન છે કે નહિ

આપણી બાજુનો દેશ હંમેશા પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈન ચર્ચામાં આવ્યો છે. કારણ એ છે કે તેમના ત્રીજા લગ્ન. તેમણે 18 વર્ષની સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. આ તેમના ત્રીજા લગ્ન છે. તે 49 વર્ષનો છે અને બાળકોનો બાપ પણ છે. આ બધા વચ્ચે એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ખુબ જ રોમેન્ટિક છે. વીડિયો જોઈને લોકોએ ટ્રોલ પણ કર્યો છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સઈદા તેના 49 વર્ષના પતિ સાથે છે. તે ગૂપચૂપ આ વીડિયો બનાવી રહી છે. તે સમયે લિયાકત હુસૈન સૂઈ રહ્યા હતા. એક નાનકડો રીલ છે જેમાં ખુબ રોમેન્ટિક ગીત વાગી રહ્યું છે.

તે કેમેરો જેવો પતિ સામે લાવે છે કે તેનો પતિ તેને ત્રાસી નજરે જુએ છે. બંનેનો આ અંગત પળોનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વીડિયો ઉપરાંત સઈદાએ અન્ય અનેક ફોટા પણ શેર કર્યા છે. અન્ય એક વીડિયો મુક્ત સઈદાએ લખ્યું કે કાલે રાતે કાશીએ મને દુલ્હન બનાવી લીધી, એ પડ મારા માટે ખુબ જ પસંદીગાર અને ખાસ હતી હતી, માર પતિ બાળપણથી જ મારા આદર્શ છે. વાઇફે ઈન્સ્ટાગ્રામ પર અનેક અન્ય વીડિયો પણ શેર કર્યા છે. હાલ ઈન્સ્ટાગ્રામ પર તેના 18 હજારથી વધુ ફોલોઅર્સ છે.

ડો. આમિર લિયાકત હુસૈને આ નવી તસ્વીઓર અપલોડ કરતા જ કહ્યું છે કે ગત રાત્રે 18 વર્ષની સઇદા દાનિયા શાહ સાથે નિકાહ કરી લીધા છે. તે દક્ષિણ પંજાબના લોધરણથી એક સન્માનિત સાદાત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સાંસદે આગળ લખ્યું કે સઇદા દાનિયા ઘણીસુંદર, પ્યારી, સિંપલ અને ડાર્લિંગ છે. હું પોતાના બધા શુભચિંતકોને નિવેદન કરીશ કે તે અમારા માટે દુઆ કરે. મેં અત્યારે જ જિંદગીના ખરાબ સમયને પાછળ રાખ્યો છે.

તે ઘણો ખરાબ નિર્ણય હતો તો પણ 2021માં આમિરે પોતાના લગ્નને લઇને દાવો કર્યો હતો કે તેની ફક્ત એક જ પત્ની છે ટૂબા. મળતી માહિતી મુજબ આમિરની બીજી પત્નીએ પણ તે જ દિવસે તેને છૂટાછેડા આપી દીધા હતા. બુધવારે આમિરની બીજી પત્ની અભિનેત્રી તુબા આમિરે ઈન્સ્ટાગ્રામ દ્વારા જ આમિરથી છૂટાછેડાની વાત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી પત્ની સાથેનો ફોટો શેર કરતા પીટીઆઈ સાંસદે કહ્યું કે, “ગત રાત્રે 18 વર્ષની સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા. તે દક્ષિણ પંજાબના લોધરાનના એક પ્રતિષ્ઠિત સાદત પરિવારમાંથી આવે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના સાંસદો આમિર લિયાકત હુસૈન અને સઈદા દાનિયા શાહને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

આમિર લિયાકત હુસૈને ઈમરાન ખાનને અભિનંદન આપવા બદલ તેમનો આભાર માન્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ અને પ્રખ્યાત ટેલિવિઝન હોસ્ટ આમિર લિયાકત હુસૈને ત્રીજા લગ્ન કર્યા છે. ઇમરાન ખાનના સાંસદ ડૉ આમિર લિયાકત હુસૈને 49 વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કર્યા. તેમની ત્રીજી પત્નીની ઉંમર 18 વર્ષ છે. આમીરે પોતાની બીજી પત્નીને જે દિવસે છૂટાછેડા આપ્યા, તે જ દિવસે ત્રીજા લગ્ન પણ કાર્ય. આમિરની બીજી પત્ની પાકિસ્તાની એક્ટ્રેસ છ્હે.

પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈના સાંસદ તથા લોકપ્રિય ટીવી હોસ્ટ ડૉ. આમિર લિયાકત ઉસૈને ત્રીજી વાર લગ્ન કર્યા છે.  49 વર્ષીય સાંસદની 18 વર્ષની પત્ની સઈદા દાનિયા શાહ ચર્ચાનો વિષય બની છે. બન્નેના લગ્ન બુધવારે થયા જેની જાણકારી આમિર લિયાકત હુસૈને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી આપી. આ જ દિવસે આમિરની બીજી પત્નીએ તેમને છૂટાછેડા પણ આપ્યા હતા.

admins

disabled