આ 8 સૌથી ગંદી ગંદી ફિલ્મોમાં તમામ હદ પાર થઇ, ભારતમાં બેન છે પણ અહીંયા ખુલ્લેઆમ જોવાઈ રહી છે - Chel Chabilo Gujrati

આ 8 સૌથી ગંદી ગંદી ફિલ્મોમાં તમામ હદ પાર થઇ, ભારતમાં બેન છે પણ અહીંયા ખુલ્લેઆમ જોવાઈ રહી છે

ભારતની સૌથી બેશરમ 8 ફિલ્મો: ભૂલથી પણ તમે બધા વચ્ચે ન જોઈ લેતા નહિ તો શરમથી ડૂબી મરશો…જુઓ

દેશમાં કોઈપણ ફિલ્મ રિલીઝ કરતા પહેલા સરકારના સેંસર બોર્ડને દેખાડવામાં આવે છે. સેન્સર બોર્ડ એક ફિલ્મની અનેક રીતે તપાસ કરે છે. જેથી ફિલ્મમાં એવું કઈ હોય જેનાથી સમાજ પર તેની ખરાબ અસર પડે છે. ફિલ્મને ધાર્મિક, સામાજિક દ્રષ્ટિ પરફેક્ટ હોવાની સાથે સાથે ચરિત્રવાન હોવું પણ ખુબ જ જરૂરી છે.

જેમાં અમુક વાર અમુક સીન્સને ડીલીટ કરી દેવામાં આવે છે. તો અમુક ફિલ્મને રિલીઝ થવાની મંજૂરી જ આપવામાં નથી આવતી. આજે અમે તમને તે 8 ફિલ્મો વિશે જણાવીશું જેને સેંસર બોર્ડે સિનેમામાં રીલિઝ થવા દીધી ન હતી. પણ તે યુ ટ્યુબ પર આસાનીથી મળી જાય છે. આ સિવાય લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

આવો જાણીએ આ 8 ફિલ્મ વિષે

ઉર્ફ પ્રોફેસર:

આ ફિલ્મમાં પણ દ્રશ્યોને લીધે સેન્સર બોર્ડે રિલીઝ થવા દીધી ન હતી. આ ફિલ્મમાં ફેમસ અભિનેતા શર્મન જોશી સિવાય મનોજ પહવા અને અનંત માલી જેવા અભિનેતાઓ પણ હતા. ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ થવાની હતી પણ થઇ ના શકી. ફિલ્મ ના નિર્માતા પંકજ અડવાણી હતા.

ફાયર:

નિર્દેશક દીપા મહેતાની 2 મહિલાઓના સમગિંકસબધની વાર્તાને લઈને ફિલ્મ ‘ફાયર પર ઘણી બબાલ થઇ હતી. આ બાદ આ ફિલ્મને સેન્સર બોર્ડે બન કરી દીધી હતી.

અનફ્રીડમ:

આ ફિલ્મ વર્ષ 2015 માં બની હતી. પણ સેંસર બોર્ડે આ ફિલ્મને બૈન કરી દીધું હતું. સમગિક રિલેશન પર આધારિત આ ફિલ્મમાં Ashwlill કન્ટેન્ટનો ભંડાર હતો. જેના લઈને તેને બૈન કરી દેવામાં આવ્યું હતું.

ધ પેન્ટેડ હાઉસ:

2015 માં આવેલી આ ફિલ્મને જોતા જ સેંસર બોર્ડે તેના પર બૈન લગાવી દીધો હતો.આ ફિલ્મ એક વડીલ પુરુષ અને એક યુવાન છોકરીના એડા ઉભા સંબંધને લઈને બનાવામાં આવી હતી.

સીન્સ: 

આ ફિલ્મ વર્ષ 2005 માં બનાવામા આવી હતી. યશરાજ બૈનર ની આ ફિલ્મ એક પદરી ની મહિલાની સાથે સંબંધો પર બનાવામાં આવી હતી. રંગરેલિયાને લીધે બૈન કરવામાં આવેલી આ ફિલ્મ રિલીઝ થયા વગર જ હીટ બની ગઈ હતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે વિવાદો માં રહેવાને લીધે આ ફિલ્મ વિશે ઘણા લોકો જાણી ચુક્યા હતા.

પાંચ:

વર્ષ 2003 માં આવેલી આ ફિલ્મ પણ વિવાદિત ફિલ્મોમાંની એક છે, જેમાં સેન્સર કટ લગાવી લગાવી ને એટલા થાકી ગયા કે તેને બૈન જ કરી નાખી. જો કે આ ફિલ્મ પોતાની રંગરેલિયા પર નહિ પણ વધુ Hhinsa અને nsakhorri ને લીધે બૈન કરી દેવામાં આવી હતી. ફિલ્મને અનુરાગ કશ્યપએ ડાયરેક્ટ કરી હતી.

બેન્ટીડ કવિન:

ફિલ્મ ‘બેન્ટીડ કવિન’ ની ચર્ચા આજે પણ પુરા બૉલીવુડ માં છે. આ ફિલ્મ એક એવી મહિલાની કહાની પર આધારિત છે જેની સમાજના ઘણા લોકોએ આબરૂરૂરૂ લૂંટી લીધી હતી. અને આ ઘટના પછી તે મહિલા ફુલન દેવીના રૂપમાં ચંબલ ઘાટીમાં ડાકુ બનીને પોતાનો બદલો લેવા લાગી હતી.

ફિલ્મ ‘કામસૂત્ર 3ડી’:

આ ફિલ્મમાં અમુક દ્રશ્યની ભરમાર હોવાને લીધે તેને સેન્સર બોર્ડે બૈન કર્યું હતું અને આ ફિલ્મ માત્ર યુટ્યુબ સુધી જ સીમિત રહી ગઈ હતી. આ ફિલ્મ 2013 માં રિલીઝ થવાની હતી અને તેને રૂપેશ પૉલ એ ડાયરેક્ટ કરી હતી.

admins

disabled