ઘોર કળિયુગ: અમદાવાદમાં માતા પોતાની બે જુવાનજોધ દીકરીઓ સામે જ તેના દિયર સાથે બાંધતી હતી ગંદા સંબંધો, આખરે કંટાળીને દીકરીઓને ભરવું પડ્યું આ મોટું પગલું - Chel Chabilo Gujrati

ઘોર કળિયુગ: અમદાવાદમાં માતા પોતાની બે જુવાનજોધ દીકરીઓ સામે જ તેના દિયર સાથે બાંધતી હતી ગંદા સંબંધો, આખરે કંટાળીને દીકરીઓને ભરવું પડ્યું આ મોટું પગલું

21 વર્ષની દિકરી સામે જ મમ્મી દિયરની ઉપર ચડીને ઘપાઘપ કરતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો…

સમાજમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવે છે, જે સંબંધોને પણ શર્મસાર કરતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી પણ હોય છે કે તે જાણીને જ નવાઈ લાગે. ઘણી જગ્યાએ સસરા અને વહુના સંબંધો તો ઘણી જગ્યાએ દિયર અને ભાભી વચ્ચેના અનૈતિક સંબંધો સામે આવતા જોવા મળે છે, પરંતુ હાલ અમદાવાદમાંથી દિયર ભાભીના અનૈતિક સંબંધોની એક એવી ઘટના પ્રકાશમાં સામે આવી છે જે જાણીને જ કોઈના પણ હોશ ઉડી જાય.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારોલ વિસ્તારની અંદર એક પરિણાતા પોતાના પતિની ગેરહાજરીમાં પોતાની બંને દીકરીઓ સામે જ તેના દિયર સાથે ગંદા સંબંધો બાંધતી હતી, પરણિતા દિયર સાથે સંબંધો બાંધવામાં એટલી મગ્ન થઇ જતી કે તેને બંને દીકરીઓની લાજ પણ આવતી નહોતી, જેનાથી કંટાળીને બંને દીકરીઓએ મહિલા હેલ્પલાઇન 181 અભયમ ઉપર ફોન કરી અને મદદ માંગી હતી.

અભયમ ટીમે મહિલાના ઘરે પહોંચીને મહિલાના પતિને બોલાવ્યો હતો.  મહિલાના પતિને પણ આ ઘટનાની જાણ થતા આઘાત લાગ્યો હતો.  મહિલાની મરજી પુછવામાં આવતા તે પોતાનાં દિયર સાથે રહેવા માંગતી હતી. જ્યારે દિકરીઓ પોતાના પિતા સાથે રહેવા માંગતી હતી. જેથી આખરે પિતા પોતાની પુત્રીઓ સાથે વતન જતા રહ્યા હતા. મહિલા પોતાના પ્રેમી દિયર સાથે રહેવા માટે જતી રહી હતી. એક પરિવારનો આ પ્રકારે કરૂણ અંજામ આવ્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર નારોલ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો તેનું ઘર છોડી અમારા ત્યાં આવી છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. બંને બહેનો ખૂબ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેમનાં માતા-પિતા, કાકા અને ભાઈ સાથે રહે છે અને તેના કાકા અપરિણીત છે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે બંને બહેનો નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર ચાલે છે. બંને ઉંમરલાયક થતાં તેમની સામે જ સંબંધો બંધાતા હતા. દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી તેમની હાલત ખરાબ કરવાની ધમકી આપી હતી. બંને બહેનો પોતાના સગા કાકા અને માતાને સંબંધો બંધાતા જોઈને થાકી ગઈ હતી, જેથી તેઓ ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી.

Uma Thakor

disabled