મા-દીકરો ઘરે ચલાવી રહ્યા હતા વેશ્યાલય, સગીર છોકરીઓ બોલાવતા, ખુબ પૈસા કમાતા, મા-દીકરાની કરતૂત વાંચી નહિ થાય વિશ્વાસ - Chel Chabilo Gujrati

મા-દીકરો ઘરે ચલાવી રહ્યા હતા વેશ્યાલય, સગીર છોકરીઓ બોલાવતા, ખુબ પૈસા કમાતા, મા-દીકરાની કરતૂત વાંચી નહિ થાય વિશ્વાસ

આજકાલ ઘણા દેશોમાં વેશ્યાવૃત્તિ જેવા મામલા વધતા જઇ રહ્યા છે. ઘણી એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં ફાઇનાન્સિયલ ક્રાઇસિસને કારણે પૂરો પરિવાર પણ સંલિપ્ત થઇ જાય છે. આવી જ એક ઘટના અમેરિકાના દક્ષિણ ફ્લોરિડા શહેરમાં સામે આવી. પોલ્સે એક પરિવાર કે જેમાં મા-દીકરા પર ફેમીલી બિઝનેસ સાથે વેશ્યાલય ચલાવવાનો આરોપ લાગ્યો છે. પોલિસનું માનીએ તો, અહીં સેખ્સ વર્કરને ઉપયોગ કરેલા કોન્ડમ અનુસાર ભુગતાન કરવામાં આવતુ.

પોલિસે વેશ્યાલય ચલાવવાના આરોપમાં એક મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી છે. તેમણે પોતાના ઘરને જ વેશ્યાલય બનાવી દીધુ હતુ. આ મામલાનો ખુલાસો અન્ય મહિલાએ કર્યો, જે વેશ્યા તરીકે ત્યાં કામ કરતી હતી. તેણે પોલિસને જણાવ્યુ કે, તેને માત્ર દિવસમાં ઉપયોગ થયેલા કોન્ડમના પૈસા આપવામાં આવતા. જ્યારે તપાસકર્તાઓએ ફરિયાદ બાદ મામલાની તપાસ શરૂ કરી તો 28 વર્ષિય ગ્લિન યાન જુનિગા લેટિન અને તેની 52 વર્ષિય માતા એમ્પારો લેટિન બારિલસની ધરપકડ કરાઇ.

આ કામમાં 15 વર્ષની બાળકીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ન્યુયોર્ક પોસ્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યુ કે મા-દીકરો વેશ્યાલય ચલાવી રહ્યા હતા, અમપારો દરવાજા પર બેસી રોકડ પેમેન્ટ લેતી હતી, અહીં આવનાર લોકોને 50 ડોલરના બદલે કાર્ડ આપવામાં આવતુ હુત. તે બાદ કોમર્શિયલ વેશ્યાઓનું ચયન કરી રૂમમાં જતા. તપાસકર્તાઓને એક વેશ્યા મળી, જેણે જણાવ્યુ કે, તેને કહેવામાં આવ્યુ હતુ કે,

તેને સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાનું રહેશે અને એક કસ્ટમર બદલ 25 ડોલર મળશે, પણ કંઇ ના મળ્યુ, તેને માત્ર કોન્ડમના પૈસા આપવામાં આવતા. આ મહિલાએ જ જાસૂસોને જણાવ્યુ કે એક મા-દીકરો વેશ્યાલય ચલાવી રહ્યા છે. પોલિસે જ્યારે વિગત ખંગાળઈ તો ખબર પડી કે તેમની પાસે કમાણીનો કોઇ બીજો રસ્તો નહોતો. આ મા-દીકરો નિયમિત રીતે પોતાના ખાતામાં રોકડ જમા કરાવતા હતા.

Live 247 Media

disabled