આ મોડલે પોતાના બોયફ્રેન્ડ સાથે એકપણ બ્રેક લીધા વગર સતત 5 કલાક સુધી બાંધ્યા અંગત સંબંધો, પછી થઇ એવી હાલત કે સીધી હોસ્પિટલમાં જ... - Chel Chabilo Gujrati

આ મોડલે પોતાના બોયફ્રેન્ડ સાથે એકપણ બ્રેક લીધા વગર સતત 5 કલાક સુધી બાંધ્યા અંગત સંબંધો, પછી થઇ એવી હાલત કે સીધી હોસ્પિટલમાં જ…

કોઈ પણ બ્રેક વગર સતત 5 કલાક સુધી બેડ પર ઘપાઘપ કર્યું, બિચારા બોયફ્રેન્ડની તો જે હાલત થઈ એ સાંભળીને ડરી જશો

અમેરિકન મોડલ અમાન્ડા નિકોલ જે પોતાની લાઈફને લઈને પેશનેટ છે, તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે તેના બોયફ્રેન્ડ સાથે સતત પાંચ કલાક સુધી સંબંધ બાંધ્યા અને તે પછી બોયફ્રેન્ડને હોસ્પિટલમાં જવું પડ્યું. નિકોલ જેણે સાઇટ ઓન્લીફન્સ પર તેના હોટ ફોટા પોસ્ટ કર્યા, કહે છે કે તે હજી પણ ‘તે રાત’ની અકળામણ ભૂલી નથી.

 

View this post on Instagram

 

A post shared by Amanda Nicole (@the_amanda_nicole)

‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ મુજબ, યુએસએના લાસ વેગાસમાં રહેતી 27 વર્ષની અમાન્ડા નિકોલએ માઈકલ સરટેઈન પોડકાસ્ટ પર પોતાના પ્રથમ સંબંધની કહાની કહી છે. તેણે કહ્યું કે તે પહેલીવાર સંબંધને લઈને ઉત્સાહિત હતી અને તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી હતી જ્યારે તે તેના બોયફ્રેન્ડની ખૂબ નજીક આવશે. અમાન્ડાએ તે રાતને યાદગાર બનાવવા માટે આખા ઘરને સજાવ્યું અને પોતે આકર્ષક લૅંઝરી પહેરી.

 

View this post on Instagram

 

A post shared by Amanda Nicole (@the_amanda_nicole)

મૉડેલે કહ્યું, ‘જ્યારે મારા બૉયફ્રેન્ડે મને લૅન્જરીમાં જોઈ તો તે પાગલ થઈ ગયો. તે પછી અમે બધું ભૂલી ગયા અને સંબંધ બાંધવા લાગ્યા. આ પ્રક્રિયા લગભગ પાંચ કલાક સુધી કોઈપણ વિરામ વિના ચાલુ રહી. અમે બંને સંપૂર્ણપણે પરસેવામાં નહાયા હતા. જ્યારે અમે વિરામ માટે રોકાયા ત્યારે મેં મારા બોયફ્રેન્ડને પૂછ્યું કે શું તેણે કોઈ દવા લીધી છે, તો તેનો જવાબ હતો ‘વાયગ્રા’. અમાન્ડાએ જણાવ્યું કે આ પછી બંને સૂઈ ગયા અને રાત્રે લગભગ ત્રણ વાગ્યે બોયફ્રેન્ડે તેમને ઊંઘમાંથી જગાડ્યા.

 

View this post on Instagram

 

A post shared by Amanda Nicole (@the_amanda_nicole)

અમાન્ડાએ કહ્યું, ‘તેણે મને ઊંઘમાંથી જગાડીને કહ્યું કે મારે ડૉક્ટર પાસે જવું પડશે, કારણ કે તેના પ્રાઈવેટ પાર્ટમાં અસહ્ય દુખાવો છે. જ્યારે મેં તેનો પ્રાઈવેટ પાર્ટ જોયો તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ, તે સંપૂર્ણ જાંબલી થઈ ગયો હતો. એવું લાગતું હતું કે તે વિસ્ફોટ કરશે. આ પછી અમાન્ડા અને તેનો બોયફ્રેન્ડ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરે તેને મોર્ફિન આપી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. મોડેલે કહ્યું, ‘ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. આ પછી ડૉક્ટરે સોય લઈને બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી કાઢ્યું, પછી ક્યાંક જઈને તેને રાહત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Amanda Nicole (@the_amanda_nicole)

આ ઘટનાના ત્રણ વર્ષ પછી અમાન્ડાનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. વાસ્તવમાં, અમાન્ડાના બોયફ્રેન્ડે તેને કહ્યું કે તેણે સંબંધને લંબાવવા માટે વાયગ્રા નહીં પણ એક ખાસ બજારની દવા લીધી છે, જેનો ઉપયોગ પોર્ન સ્ટાર્સ કરે છે, જેથી તેઓ લાંબા સમય સુધી સંબંધ બાંધી શકે. જો કે, સત્ય સાંભળ્યા પછી, અમાન્ડા બોયફ્રેન્ડ પર ગુસ્સે ન થઈ, તેના બદલે તેણે એક વખત આવી જ રીતે સંબંધ બાંધવા કર્યું, પરંતુ આ વખતે તે વધુ સમય સુધી ટકી શકી નહીં.

Uma Thakor

disabled