સુરતમાં વરાછામાં 17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરા સાથે ભાગીને ઘપાઘપ કર્યું પછી આવીને એવું બોલી કે માં-બાપની હાલત કફોડી થઇ ગઈ - Chel Chabilo Gujrati

સુરતમાં વરાછામાં 17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરા સાથે ભાગીને ઘપાઘપ કર્યું પછી આવીને એવું બોલી કે માં-બાપની હાલત કફોડી થઇ ગઈ

સુરતમાં કાઠિયાવાડી વિસ્તારમાં 17 વર્ષની છોકરી 14 વર્ષના સગીર છોકરા સાથે ભાગીને ઘપાઘપ કર્યું, પછી આવીને એવું બોલી કે માં-બાપની હાલત કફોડી થઇ ગઈ

કહેવાય છે કે પ્રેમ કયાં, કયારે અને કોના સાથે થઇ જાય તેની તો ખબર જ રહેતી નથી. પ્રેમમાં તો લોકો ઉંમર, નાત-જાતના ભેદભાવ કશું જ જોતા નથી. ત્યારે હવે તો એવું રહ્યુ નથી કે નાની ઉંમરમાં જ લોકોને પ્રેમ થઇ શકે. ઘણીવાર તો એવું બનતુ હોય છે કે, 50-70 વર્ષના વ્યક્તિને પણ પ્રેમ થાય છે. હાલમાં જ થોડા સમય પહેલા એક 80 વર્ષના વૃદ્ધે તેમનાથી 30 વર્ષથી વધુ નાની ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હવે એક ચોંકાવનારી ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.

સુરતના વરાછામાં રહેતી 17 વર્ષની છોકરીએ તેના જ વિસ્તારમાં રહેતા 14 વર્ષના કિશોરને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને એટલું જ નહિ તે તેને ભગાવી પણ ગઇ હતી. છોકરીના પિતાએ આ બાબતે વરાછા પોલિસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તે બાદ છોકરી જાતે જ ઘરે પરત ફરી અને 14 વર્ષના પ્રેમી સાથે ગઇ હોવાની વાત કરી. આ ઉપરાંત તેણે સંબંધ બાંધ્યો હોવાની પણ વાત કરી હતી.

જે બાદ પોલિસે કિશોર વિરૂદ્ધ કલમો ઉમેરી અને તેની અટકાયત કરી. ઘટનાની વિગત તપાસીએ તો, 17 વર્ષની છોકરી લગભગ 20 દિવસ અગાઉ ગુમ થઇ હતી અને તે સમયે તેની પિતાએ અજાણ્યા આરોપી વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે, 5 તારીખના રોજ તે જાતે જ પરત આવી જતા પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી અને પોલિસે પણ તેનું નિવેદન નોંધ્યુ હતુ.

જો કે, તે સમયે તેણે કહ્યુ કે તે ફૂટપાથ રહેતા 14 વર્ષના છોકરા સાથે ગઇ હતી અને તેણે તેની સાથે સંબંધ પણ બાંધ્યો હતો. જો કે, આ બાબત પછી પોલિસે તે છોકરાની અટકાયત કરી હતી. સંબંધની વાત સાંભળ્યા બાદ તો માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ હતી.

Live 247 Media

disabled