મુસ્લિમ યુવકે નામ બદલી પરણિત હિંદુ મહિલાને ફસાવી, રંગરેલિયું મનાવી લીધી, પછી આખી રાત..... - Chel Chabilo Gujrati

મુસ્લિમ યુવકે નામ બદલી પરણિત હિંદુ મહિલાને ફસાવી, રંગરેલિયું મનાવી લીધી, પછી આખી રાત…..

ગુજરાત સહિત દેશભરમાંથી અનેકવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે, જેમાં બીજા ધર્મના યુવક દ્વારા નામ બદલી હિંદુ યુવતિઓ કે મહિલાઓને ફસાવવામાં આવે છે અને તેમની સાથે સંબંધ બાંધવામાં આવે છે, જે બાદ અંગતપળોના ફોટા-વીડિયો લઇ તેને વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં લવ જેહાદનો કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સામે આવ્યો છે, જેમાં એક પરિણીત હિન્દુ મહિલા લવ જેહાદનો શિકાર બની હતી.

નબીલ અંસાર શેખે નવીન તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલા સાથે મિત્રતા કરી અને પછી તેને પોતાની વાતમાં ફસાવી લગ્નના બહાને શારીરિક સંબંધો બાંધ્યા. લગ્નના મુદ્દે નબીલે તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું અને જ્યારે મહિલાએ ના પાડી તો તેણે તેને અને તેના સંતાનને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. મહિલાએ નબીલથી તંગ આવીને બજરંગ દળનો સંપર્ક કર્યો અને હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. યુવતીએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આરોપી યુવક બિહારનો રહેવાસી છે, તેણે પહેલા તેનો ધર્મ છુપાવીને તેની સાથે મિત્રતા કરી અને પછી ઘણી વખત બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા. હવે તે તેને અને તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. હીરા નગર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે પીડિતા અને આરોપી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા

ત્યારે તેમની મિત્રતા થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. મહિલા ડિવોર્સી હતી અને 2017થી તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ અલગ રહેતી હતી. મહિલાને એક બાળક છે અને આ જ કારણ છે કે આરોપીએ લગ્નના બહાને યુવતી પર બરાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ મહિલાએ આરોપી યુવક સાથે લગ્ન કરવાની વાત કરી તો યુવકે ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યુ. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ નબીલ તેને લગ્નનો ઝાંસો આપતો રહ્યો અને તેણે બાદમાં મહિલાને જણાવ્યુ કે, હું નવીન નહિ, નબીલ શેખ છું અને મુસ્લિમ છું. તારે મારા જોડે રહેવુ હોય તો મુસ્લિમ ધર્મ અપનાવી મારા સાથે નિકાહ કરવા પડશે. નહિ તો તને અને તારા બાળકને જાનથી મારી નાખીશ.

Live 247 Media

disabled