ગુરુ માનીને મહિલા જેની પૂજા કરતી હતી તેને જ આચર્યું દુષ્કર્મ, માફી માંગવા માટે મેસેજ કર્યો અને આવી ગયો પતિના હાથમાં, પછી બન્યું એવું કે... - Chel Chabilo Gujrati

ગુરુ માનીને મહિલા જેની પૂજા કરતી હતી તેને જ આચર્યું દુષ્કર્મ, માફી માંગવા માટે મેસેજ કર્યો અને આવી ગયો પતિના હાથમાં, પછી બન્યું એવું કે…

અમરેલીમાં પુત્ર પ્રાપ્તિની કામના માટે આશ્રમમાં ગયેલી પરણીતા પર વિધિના બહાને મહંતે ધરાર ઉપર ચડી ચડીને માણ્યું ઘપાઘપ કર્યું પછી….

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર ઘણી મહિલાઓ પાખંડી બાબાના માયાજાળમાં ફસાઈ જતી હોય છે અને આવા બાબાઓ મહિલાઓને પોતાના જાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ પણ આચરતા હોય છે. આવી ઘણી ઘટનાઓ પણ છેલ્લા થોડા સમયમાં સામે આવી છે.

ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ એક મહિલા સાથે ગુરુ દ્વારા જ દુષ્કર્મ થવાની ઘટના સામે આવી હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર દાઘીયા ગામની અંદર આવેલા પ્રખ્યાત કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ આશ્રમના સાધુ અને અનુયાયીઓ દ્વારા વલ્લભીપુરની એક મહિલાને સંતાન પ્રાપ્તિની વિધિ માટે બોલાવવામાં આવી હતી. જેના બાદ આ મહિલાને સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને અર્ધબેભાન કરી દેવામાં આવી, અને પછી તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.

મહિલાની આ ફરિયાદ નોંધાવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે પણ ટીમ બનાવી અને આ બાબાને શોધી અને ધપરકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેના બાદ આ બાબાને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો હતો. આ સાધુનું સાચુ નામ અમરસંગ ખોડાભાઈ પરમાર છે. જે દાઘીયામાં જ રહે છે.ફરિયાદ કરનારી મહિલાને સંતાનમાં બે પુત્રીઓ હતી પણ પુત્ર થતો ન હોવાથી ગુરુપૂર્ણિમાના દિવસે તેમના પરિવારના લોકોએ આ સાધુને પુત્ર પ્રાપ્તિ માટે વિનંતી કરી હતી.

જેના બાદ અડધી રાત્રે મહિલાને એકલી બોલાવી અને તેને પ્રસાદીનું સફરજન છે તેમ કરીને ખવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ મહિલા તેના ઘરે ચાલી ગઈ હતી. તેના ઘરમાં તેના સાસુ હતા અને તેનો પતિ રાજ્ય બહાર નોકરી કરતો હતો. ગુરુ અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાન્ટમાથી આ મહિલાને મારી ભૂલ છે, બને તો માફ કરી દેજો. મમ્મી-પપ્પાને ના કહેતા એવો મેસેજ કર્યો હતો.

આ મસેજ મહિલાના પતિએ જોતાં તેણે પૂછપરછ કરી તો મહિલાએ સઘળી હકીકત કહી દીધી હતી. જેના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને આ કામી બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,અમે 18-7-2021ના રોજ મારા સાસુ સાથે આશ્રમ ગયા હતા. તેમજ આખો દિવસ આશ્રમમાં ભક્તિ અને સેવા-પૂજા કરી હતી. ત્યારે ગુરૂ અમરદાસ સાહેબને મળેલ, ત્યારે ગુરૂ અમરદાસે મને કહેલ કે રાત્રીના બારેક વાગ્યે તુ આશ્રમ કમ્પાઇન્ડની બાજુમાં આવેલા ઝાડ પાસે આવજે ત્યાં હુ વિધિ કરીને તને પરવાનો આપીશ. તેમજ પરણીતાને એકલી આવવા કહ્યું હતું.

Uma Thakor

disabled