યુવકે કહ્યું, હું તને નોકરી આપીશ, એમ કહીને બોલાવી હોટેલમાં, પછી ટોપ જીન્સ બધું જ ઉતાર્યું અને... - Chel Chabilo Gujrati

યુવકે કહ્યું, હું તને નોકરી આપીશ, એમ કહીને બોલાવી હોટેલમાં, પછી ટોપ જીન્સ બધું જ ઉતાર્યું અને…

આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન પ્રેમ-પ્રકરણના ઘણા કિસ્સાઓ જાણવા મળે છે. ઓનલાઇન ચેટિંગમાં છોકરો-છોકરી પહેલા તો ફ્રેન્ડ બને છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થાય છે.ઘણા કિસ્સાઓમાં યુવક કે યુવતી ઓનલાઇન દ્વારા અમુક લાલચને લીધે માયાજાળમાં ફસાઈ જાય છે, જેમાં પોતાને જ કુરબાન થવાનો વારો આવે છે.આવી જ એક ઘણા રાજસ્થાનના ધૌલપુરમાં બની છે, જ્યાં ફેસબુક ફ્રેન્ડે યુવતી પર દુષ્કર્મ કરવાનો અને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે.

સામે આવેલી જાણકારીમાં પીડિત મહિલા પંજાબની રહેનારી છે, જેના ફેસબુક ફ્રેન્ડે તેને નોકરી આપવાની વાત કહીને પંજાબથી રાજસ્થાન બોલાવી હતી અને બાદમાં શહેરની એક હોટેલમાં જબરદસ્તી લઇ જઈને સબંધ બાંધ્યા હતા અને બાદમાં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આરોપી તેને ત્યાં જ છોડીને ફરાફ થઇ ગયો હતો.એવામાં પીડિત મહિલાએ આરોપીણા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દર્જ કરાવ્યો છે.

પીડીતાએ પોલીસને જણાવ્યું કે ધૌલપુરના રહેનારા એક યુવક સાથે ફેસબુક પર તેની દોસ્તી થઇ હતી. ઓનલાઇન ચેટના દરમિયાન અમે એકબીજાને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. યુવતીએ કહ્યું કે તેના પિતાની મોત થઇ ચુકી છે, એવામા તેને નોકરીની સખ્ત જરૂર હતી. યુવતી ને વાતોમાં ફસાવીએ યુવકે નોકરી આપાવવાની લાલચ આપીને તેને 10 ઓગસ્ટ 2022 ના રોજ ધૌલપુર બોલાવી હતી, જેના પછી શહેરની એક હોટેલમાં તેને લઇ જઈને બળાત્કાર કર્યો હતો.

પીડીતાએ જ્યારે તેનો વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. દુષ્કર્મ કર્યા બાદ આરોપી પીડિતાને  ત્યાં જ છોડીને ફરાર થઇ ગયો હતો, જેના બાદ પીડીતાએ આરોપીના વિરુદ્ધ કેસ દર્જ કર્યો છે. જેના બાદ પીડિતાને હોસ્પિટલમાં મોકલીને તેની મેડિકલ જાંચ પણ કરવામાં આવી છે, અને પોલીસ મામલાની જાંચ કરી રહી છે.

Uma Thakor

disabled