પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ વધારે મજા સાળીમાં આવે છે કારણકે તેની સાઈઝ બહુ સુડોળ છે, તે સુંદર તો છે જ પણ સાથે સાથે... - Chel Chabilo Gujrati

પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ વધારે મજા સાળીમાં આવે છે કારણકે તેની સાઈઝ બહુ સુડોળ છે, તે સુંદર તો છે જ પણ સાથે સાથે…

ઘણીવાર આપણને એવા એવા કિસ્સા જોવા કે સાંભળવા મળે છે કે આપણે પણ ચોંકી જઇએ. હાલમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક યુવકને તેની પત્ની કરતા વધારે તેની સાળી વધારે ગમે છે અને તે તેના પ્રત્યે આકર્ષિત છે. તે કહે છે કે તે પરિણીત પુરુષ છે અને તેની પત્ની તેને ખૂબ પ્રેમ પણ કરે છે. તે પણ તેને પ્રેમ કરે છે પણ તેમ છતાં તે તેની મોટી બહેન પ્રત્યે વધારે આકર્ષિત છું.

તે કહે છે કે તે જોવામાં ખૂબ જ સુંદર છે. તે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેની પાસે દરેક વસ્તુનો ઉકેલ પણ છે. આ એક કારણ છે કે તે પત્નીની મોટી બહેનને પસંદ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. તે એવું પણ કહે છે કે એવું બિલકુલ નથી કે તે પત્નીને પ્રેમ કરતો નથી પણ તે તેની બહેનને પણ ભૂલી નથી શકતો. તે કહે છે કે મને નથી સમજાતું કે મારે શું કરવું ? સાચું કહું તો હું બંને વચ્ચેનો કોઈ સંબંધ બગાડવા નથી માંગતો.

ત્યારે આ મામલે ઓન્ટોલોજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટે કહ્યુ કેસ પત્ની સિવાય અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા એ ખૂબ જ જોખમી પરિસ્થિતિ છે અને આ એવી વસ્તુ છે જે વિવાહિત સંબંધોને સંપૂર્ણપણે બગાડી શકે છે. તેમણે આગળ કહ્યુ કે, સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે કે જે સ્ત્રીને પસંદ કરો છે તે પત્નીની બહેન છે.

જીવનમાં એવા ઘણા લોકોને મળો છો જેમનામાં કેટલાક ખાસ ગુણ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે બધા સાથે સંબંધ બાંધવો જોઈએ. તમારી પત્નીની બહેન ખૂબ જ આત્મવિશ્વાસુ-બુદ્ધિશાળી અને બૌદ્ધિક હોઈ શકે છે, જે તમને આકર્ષિત કરે છે. પણ એવું બિલકુલ નથી કે તમારી પત્ની નકામી છે. તેનામાં પણ ઘણી એવી વસ્તુ હશે કે જે અન્ય લોકોથી તેને ખાસ બનાવશે. પત્નીમાં કેટલાક એવા ગુણ હશે જે આકર્ષક લાગશે. એક્સપર્ટ કહે છે કે, પત્ની પ્રત્યે સકારાત્મક અને આભારી બનો અને બહેનનો વિચાર મગજમાંથી કાઢી નાખો.

આ એટલા માટે કારણ કે કોઈ બીજાને પસંદ કરવાનું જ્યારે શરૂ કરો છો, ત્યારે વલણમાં વિચિત્ર પરિવર્તન આવે છે. જો આ વાતની જાણ પત્નીને થશે, તો ખાલી દિલ નહિ તૂટે પણ બહેન-બહેન વચ્ચેના સારા સંબંધો પણ બગડશે. તમે ઇચ્છો તો તમારી સાળીના વખાણ કરી શકો છો, પરંતુ તેમના પ્રત્યે લાગણી રાખવી એ ખોટું છે.

Live 247 Media

disabled