યુવકે યુવતી સાથે ઘપાઘપ માણતા અને કપરા ઉતારીને વીડિયો ઉતારી લીધો પછી કહ્યું હું કહું ત્યારે આવું પડશે…..

આજના સમયમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ થતી જોવા મળે છે. એવામાં એક આવી જ  સનસની ભરેલી ઘટના સામે આવી છે જ્યાં યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ યુવતીના પ્રશ્નલ ફોટા અને વિડીયો તેના પરિવાર અને સંબંધીઓને મોકલી આપવાની ધમકી આપી રૂપિયા 17 લાખ પડાવી લીધા હતા. જે આરોપી વિરુધ્ધ બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેઈલીંગની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

સામે આવેલી આ ઘટનામાં આરોપીનું નામ અકિલ મિરઝા જણાવવામાં આવી રહ્યું છે. અકીલે અમુક સમય પહેલા યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો, જેના પછી તેને આ વાત કોઈને ન કહેવા માટે કહ્યું અને યુવતીના  ફોટા તથા વિડીયો તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો હતો. આ સિવાય પોતે શેર માર્કેટમાં રોકાણ કરતો હોવાથી યુવતીને પણ સારુ વળતર મળશે તેવી લાલચ આપી તેની પાસેથી 17 લાખ  રૂપિયા પડાવી લીધા હતા. જણાવી દઈએ કે આકિલ અનેપીડિતા એકબીજાને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા.

જેના પછી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. અનેપ પોલીસે આરોપી અકિલાની ધૃપદ કરી હતી. પોલીસે અકીલ પાસેથી ફોન અને રૂપિયા પણ જપ્ત કરી લીધા છે અને પીડિતાને મેડિકલ જાંચ માટે મોકલી દેવામાં આવી છે.ઘટના ક્યાં શહેરની છે તે સામે આવ્યું નથી.

After post

disabled