36 વર્ષનો અર્જુન 48 વર્ષની મલાઈકા ભાભીની બાહોમાં ચડી બેઠો, ફેન્સ તસવીરો જોઈને રાડો પડવા લાગ્યા બસ શરમ કરો
48 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ હોટ અને ફિટ દેખાઈ છે. તેમની અદા આજે પણ લોકોના દિલમાં છવાયેલી છે. તે પોતાના બોયફ્રેંડ અર્જુન કપૂર(Arjun Kapoor)ની સાથે રિલેશનશિપને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. મલાઈકાના લેટેસ્ટ ફોટોશૂટને જોઈને દરેક તેના દિવાના થઈ જશે. પાર્ટીનો પ્રસંગ હોય અને મલાઈકા અરોરાનો ડ્રેસ હેડલાઈન્સ ના બનાવે એવું કેવી રીતે બની શકે. ગત રાત્રે કરિશ્મા કપૂરે ક્રિસમસના અવસર પર પોતાના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મલાઈકા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી.
View this post on Instagram
મલાઈકા અરોરા બ્રાઈટ ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તેના વાળ ખુલ્લા હતા અને તેણે મેકઅપ કર્યો હતો. કરિશ્માની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકાએ રિવીલિંગ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી. પરંતુ આ દરમિયાન મલાઈકાને તેની હાઈ હીલ્સે દગો આપી દીધો. મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને હવે ખુલ્લેઆમ સાથે ડેટ અને વેકેશન પર જાય છે તેમજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. આજ રોજ મલાઇકે અર્જુન સાથેના રેલેશનને ખુલ્લેયામ લોકો સમક્ષ રજૂ કર્યું હતું અને એકબીજાને પ્રેમથી ભેટીને ફોટો શેર કરીને માઇન લખ્યું હતું . જેથી લોકોમાં તેઓના રીલેશનને લઈને ઉત્સુકતા વધી ગઈ છે .
View this post on Instagram
કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સૌથી હોટ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. મલાઈકા જેવી કારમાંથી બહાર નીકળી કે તરત જ કરિશ્માના ઘરની બહાર ઊભેલા પેપરાજીઓના કેમેરા તેની તરફ તરફ વળી ગયા. મલાઈકાએ બ્રાલેટ ઉપર વેલ્વેટ શ્રગ પહેર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેનો પગ લપસી થઈ ગયો અને તે પડતા પડતા બચી.
View this post on Instagram
આ દરમિયાન મલાઈકા પાસે ઉભેલા એક વ્યક્તિએ તેનો હાથ પકડીને તેને સંભાળી. આ ક્રિસમસ પાર્ટીમાં જ્યાં મલાઈકા બોલ્ડ લુકમાં જોવા મળી હતી, ત્યાં અર્જુન કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી. અર્જુને મલાઈકા અને તેની સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન વિશે વાત કરી છે. જ્યારે અર્જુનને મલાઈકા વિશે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘મલાઈકાને એક લાઈનમાં કેવી રીતે કહેવું, તે ઘણું મુશ્કેલ છે. મને લાગે છે કે એક લાઇનમાં મલાઇકા વિષે બોલવું ઓછું છે. એક વ્યક્તિ તરીકે મલાઈકાએ મને ઘણો બદલ્યો છે. મલાઈકાએ મને શીખવ્યું છે કે નબળા સમયમાં પણ મારી જાતને કેવી રીતે મજબૂત બનાવી શકાય. તે હંમેશા મને એવો અહેસાસ કરાવે છે કે હું કંઈ પણ કરી શકું છું.
View this post on Instagram
મલાઈકાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા અને હાથ હલાવી અભિવાદન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ પાર્ટીમાં માત્ર મલાઈકા જ નહિ પરંતુ કરીના કપૂર પણ પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે પહોંચી હતી. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના દરેક લુકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
View this post on Instagram
ઘણા બોલિવૂડ કપલ્સ નવા વર્ષ 2022ની ઉજવણીમાં ડૂબેલા છે. રણવીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્ના સુધીના ઘણા સેલેબ્સ નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈની બહાર ગયા છે. પરંતુ એક એવું કપલ છે જે આ નવા વર્ષમાં એકબીજાને મળી શકશે નહીં અને તેથી જ બંને એક બીજાને મિસ કરી રહ્યા છે. અર્જુન કપૂરે કહ્યું, ‘મને લાગ્યું કે હું જમણી બાજુ ઊભો છું. હું ખૂબ જ સ્વાભાવિક વસ્તુ કરી રહ્યો છું.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. બંનેની ઉંમરના તફાવતને કારણે લોકો અલગ-અલગ વાતો કરતા હતા પરંતુ અંતે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ પહેલીવાર ખુલ્લામાં આવવાનું નક્કી કર્યું અને તેમનો એક રોમેન્ટિક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અર્જુન કપૂર, નોરા ફતેહી સહિત ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. આ વર્ષની ખુશી મલાઈકા અરોરા માટે થોડી ફીકી છે કારણ કે નવા વર્ષની ઉજવણીમાં અર્જુન તેની સાથે નથી.
View this post on Instagram
અમૃતા અરોરાએ હાલમાં જ એટલે કે સોમવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અમૃતા અરોરાના જન્મદિવસની એક રાત પહેલા, કરીના કપૂરના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન ખાન સાથે જોવા મળી હતી, જ્યારે અર્જુન કપૂરે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીની ઘણી અંદરની તસવીરો કરીના અને અમૃતાએ શેર કરી હતી. પરંતુ આ પાર્ટીની કેટલીક તસવીરો છે જેમાં ઘરની બહાર સ્ટાર્સની ઝલક જોવા મળે છે. મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે જોવા મળી હતી. મલાઈકા પાર્ટી મૂડમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ પાર્ટીમાં અમૃતા અરોરા પણ પોતાના પતિ અને પુત્ર સાથે સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. ગર્લ્સ ગેંગે આ પાર્ટીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે. કરીના કપૂરે પણ જન્મદિવસ પૂર્વેની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ પહોંચ્યો હતો. અર્જુન આ પાર્ટીમાં મલાઈકા સાથે નહીં પરંતુ પોતાની અલગ કારમાં આવ્યો હતો.
View this post on Instagram
અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ભલે 48 વર્ષની હોય, પરંતુ તેની ટોન્ડ પર્સનાલિટી જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આનું કારણ એ છે કે 48 વર્ષની મલાઈકા એવી સ્ટાઇલ કેરી કરે છે કે તે 25 વર્ષની યંગ અભિનેત્રીઓને પણ માત આપે છે.હાલમાં મલાઇકાની જે તસવીરો સામે આવી છે, તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ચાહકો તેની સરખામણી તેના પુત્રની ઉંમર સાથે કરવા લાગી ગયા છે.
View this post on Instagram
બોલીવુડનો ફ્લોપ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) આખી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. તેમના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, બાદમાં અર્જુને પોતે જ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને ૪૮ વર્ષના મલાઈકા ભાભી સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા.
બંને હવે ખુલ્લેઆમ સાથે ડેટ અને વેકેશન પર પણ જતા જોવા મળે છે તેમજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. હવે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં અર્જુને મલાઈકા અને તેની સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન વિશે વાત કરી છે. અભિનેત્રીએ મને શીખવ્યું છે : અર્જુન કપૂર જ્યારે અર્જુનને મલાઈકા વિશે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યુ કે, ‘મલાઈકાને એક લાઈનમાં કેવી રીતે કહેવું, તે ઘણું મુશ્કેલ છે. મને લાગે છે કે એક લીટી પૂર્ણ થશે નહીં.
એક વ્યક્તિ તરીકે મલાઈકાએ મને ઘણો બદલ્યો છે. મલાઈકાએ મને શીખવ્યું છે કે નબળા સમયમાં પણ મારી જાતને કેવી રીતે મજબૂત બનાવી શકાય. તે હંમેશા મને એવો અહેસાસ કરાવે છે કે હું કંઈ પણ કરી શકું છું. જો હું મલાઈકા સાથેના મારા સંબંધોને વ્યાખ્યાયિત કરું તો અમે મિત્રો જેવા છીએ. અમે કોઈપણ વસ્તુ વિશે વાત કરીએ છીએ
અને તે જ સમયે એકબીજાની વસ્તુઓ સમજીએ છીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે દરેક સંબંધ ત્યારે જ કામ કરે છે જ્યારે બંને પાર્ટનર વચ્ચે મિત્રતા હોય. તો શું આ કપલ વેલેન્ટાઈન ડેમાં માને છે અને આ વેલેન્ટાઈન ડે પર તમે તેમને શું ખાસ સંદેશ આપવા માંગો છો ? આ સવાલ પર બોનીનાં દીકરાએ જણાવ્યું કે, હા હું વેલેન્ટાઈન ડેમાં વિશ્વાસ કરું છું.
અમે તો ટ્રાય કરીએ છીએ કે અમે આ ખાસ દિવસ એકબીજા સાથે વિતાવીએ અને આ દિવસને વધુ ખાસ બનાવીએ. અમારા સંબંધમાં, અમે નાનામાં નાના દિવસોની ઉજવણી કરીએ છીએ. આ દિવસ અમારા માટે ખાસ છે કારણ કે અમે એકબીજાને કંઈક અલગ અને ખાસ સરપ્રાઈઝ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મને મલાઈકાને સરપ્રાઈઝ કરવાનું પસંદ છે અને આ વખતે પણ કેટલાક સરપ્રાઈઝ હશે.