ઇન્ટરવ્યૂ સવાલ: મહિલાનું તે ક્યુ રૂપ હોય છે જેને બધા જોવે છે પણ તેનો પતિ ક્યારેય નથી જોઈ શક્તો - Chel Chabilo Gujrati

ઇન્ટરવ્યૂ સવાલ: મહિલાનું તે ક્યુ રૂપ હોય છે જેને બધા જોવે છે પણ તેનો પતિ ક્યારેય નથી જોઈ શક્તો

મહિલાનું તે ક્યુ રૂપ હોય છે જેને બધા જોવે છે પણ તેનો પતિ ક્યારેય નથી જોઈ શક્તો… છોકરીએ આપ્યો શાનદાર જવાબ

આજે અમે તમને ઈન્ટવ્યુમાં પુછાતા એવા સવાલો વિશે જણાવીશું જેને જાણીને તમે પણ બે ઘડી વિચારવા લાગશો કે આખરે આ સવાલનો જવાબ શું હોઈ શકશે?આવો તો જાણીએ આવા સવાલો..

1. મંગળ ગ્રહ પર સૌથી વધારે રોવર મોકલનારો વિશ્વનો પહેલો દેશ કયો છે? જવાબ-અમેરિકા

2.ભારતીય રિઝર્વ બેન્કનું મુખ્યાલય ક્યાં સ્થિત છે? જવાબ-ન્યુ દિલ્લી

3. પ્લાસ્ટિક ગ્રીન હાઉસ કેટલા સમય સુધી ચાલે છે? જવાબ- ચાર વર્ષ

4. પ્રાચીન ભારતમાં ક્યાં વિદેશી રાજદૂતે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું? જવાબ-મૈગસ્થનીજ

5. ભારતમાં સૌથી વધારે મીઠું ઉત્પન્ન કરનારું રાજ્ય ક્યુ છે? જવાબ-ગુજરાત

6. ઓક્સિજનની આપૂર્તિ વગર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરનારો પહેલો વ્યક્તિ કોણ હતો? જવાબ- રાઈનહોલ્ડ મેસનેર

7. ભારતમાં પહેલી યુરેનિયમ ખાણ ક્યાં સ્થાન પર સ્થિત છે? જવાબ-જાદુગૌડા

8. ઈસ્વી (AD) અને ઈસા પૂર્વ (BC)માં શું અંતર છે? જવાબ-AD નો અર્થ ઈસા મસીહના જન્મ પછીની તારીખ છે જ્યારે BC નો અર્થ ઈસા મસીહના જન્મ પહેલાની તારીખ.

9. વિશ્વમાં ઉત્પાદિત કુલ કોલસાનો કેટલો હિસ્સો બીટુમિનસ કોલસાનો હોય છે? જવાબ-80 %

10. અયોધ્યા વિવાદની સુનવણીથી કઈ જસ્ટિસ સંવિધાન પીઠથી હટી ગયા છે? જવાબ-જસ્ટિસ યુયુ લલિત

11. જાન્યુઆરી 2019 થી કઈ હાઇકોર્ટ પોતાના નિર્ણયો હિન્દીમાં પણ લેશે? જવાબ-ઈલાહાબાદ હાઇકોર્ટ

12. ક્યાં રાજ્ય માટે અલગ હાઇકોર્ટના ગઠનને મંજૂરી મળી છે? જવાબ-આંધ્ર પ્રદેશ

13. ક્યાં રાજ્યની હાઇકોર્ટે જાનવરોને કાનૂની રૂપે વ્યક્તિ ઘોષિત કર્યા છે? જવાબ-ઉત્તરાખંડ

14. મહિલાનું એવું તે કયું રૂપ છે કે જે બધા જ જોવે છે પણ તેનો પતિ ક્યારેય નથી જોતો? જવાબ-વિધવા રૂપ

Live 247 Media

disabled