અમદાવાદમાં નાસિર હુસૈને સમીર પ્રજાપતિ તરીકેની ઓળખ આપી હિંદુ યુવતિ સાથે હવસ ગુજરી, સુખ માણ્યું, આંખે પટ્ટી બાંધી બીજા મિત્રોએ પણ... - Chel Chabilo Gujrati

અમદાવાદમાં નાસિર હુસૈને સમીર પ્રજાપતિ તરીકેની ઓળખ આપી હિંદુ યુવતિ સાથે હવસ ગુજરી, સુખ માણ્યું, આંખે પટ્ટી બાંધી બીજા મિત્રોએ પણ…

સીધી સાદી સ્પામાં નોકરી કરતી હિંદુ યુવતીને નાસિર હુસૈને હોટેલમાં ઘાપઘપ કરવા લઇ ગયો, એવી હાલત કરી કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવે છે, કેટલીકવાર યુવક દ્વારા નામ બદલી હિંદુ યુવતિને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી તેને લગ્નની કે અન્ય લાલચ આપી તેની સાથે  સંબંધ બાંધવામાં આવે છે. જે બાદ હવસ સંતોષાયા પછી યુવતિને તરછોડી દેવામાં આવે છે. ઘણા કિસ્સામાં તો બળજબરી યુવતિ પર દુષ્કર્મ પણ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી લવજેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે,

જેમાં સ્પામાં કામ કરતી એક મહિલાને મુસ્લિમ યુવકે ફસાવી હતી અને પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રાખી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત મહિલાની જાણ બહાર વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપીને બે મિત્રો સાથે મળી સામૂહિક દુષ્કર્મ પણ ગુજાર્યુ હતુ. હાલ તો આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પામાં 37 વર્ષીય મહિલા નોકરી કરતી હતી.

થોડા સમય પહેલા સ્પામાં મસાજ કરાવવા આવતા એક મુસ્લિમ યુવક કે જેનું નામ નાસિર હુસૈન છે, તેણે સમીર પ્રજાપતિ તરીકેની ઓળખ આપી મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું. જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે. તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ તેની પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગરમાં એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવ્યા

અને યુવતીની આંખો પર પટ્ટી બાંધી. તે બાદ તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો.તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી નાસિર હુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

યુવતિ પાસેથી પૈસા પડાવવા માટે એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જે બાદ આ બધાથી કંટાળી પીડિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલિસે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને બે ફરાર આરોપીઓની શોધ શરૂ કરી છે.

Live 247 Media

disabled