બીભત્સ ફિલ્મોની આ સ્ટારના એક ખુલાસાથી મચ્યો હડકંપ, આ ફેમસ ખેલાડીઓ સાથે રાતો ગુજારી હતી - Chel Chabilo Gujrati

બીભત્સ ફિલ્મોની આ સ્ટારના એક ખુલાસાથી મચ્યો હડકંપ, આ ફેમસ ખેલાડીઓ સાથે રાતો ગુજારી હતી

ઇન્ટરનેશનલ પ્લેયર્સ જેટલા મેદાન પર પોતાની રમતને લઇને મશહૂર રહે છે તેટલા જ તે તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ શું તમે કલ્પના કરી છે કે કોઇ ઇન્ટરનેશનલ ખેલાડી સાથે કોઇ સ્ટારનો સંબંધ હોઇ શકે. જી હા, અમેરિકાની મશહૂર સ્ટાર લીઝા એને મોટો ખુલાસો કરતા કહ્યુ કે તેના ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે સંબંધ રહી ચૂક્યા છે.

અમેરિકાની પ્રખ્યાત સ્ટાર લીઝા એને મોટો ખુલાસો કર્યો છે કે તેના ઘણા નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ખેલાડીઓ સાથે સંબંધો છે. ઈન્ટરનેશનલ મીડિયાએ ખુલાસો કર્યો છે કે લિઝા એનએ કહ્યું કે એનબીએ સ્ટાર્સ સિક્રેટ મોડલ જેવા છે અને તેમની સાથે સંબંધ રાખવો અદ્ભુત છે. આ સ્ટારે તો ત્યાં સુધી કહ્યું કે દર અઠવાડિયે તે કોઈને કોઈ NBA સ્ટાર સાથે વાત કરે છે અને ઈમેલ દ્વારા પણ એકબીજા સાથે વાત કરે છે.

લિઝા એને ખુલાસો કર્યો કે એવી ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યા બાદ તે આ નિષ્કર્ષ પર પહોંચી કે હકીકતમાં એનબીએ સ્ટાર્સ સંબંધ બાંધવા માટે શ્રેષ્ઠ છે. આ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં બુલેટની જેમ ફેલાઈ રહ્યા છે. જોકે આ સ્ટારે જાહેરમાં કોઈ ખેલાડીનું નામ જાહેર કર્યું નથી. પરંતુ તેના આ નિવેદનથી દરેકના મનમાં એ ચોક્કસ આવશે કે તે ખેલાડી કોણ છે.

NBA વિશે વાત કરીએ તો, તે અમેરિકાની સૌથી પ્રખ્યાત લીગ છે. બાસ્કેટબોલમાં આનાથી મોટી કોઈ ટુર્નામેન્ટ નથી. આ લીગના ચાહકો આખી દુનિયામાં છે. આ લીગમાં કુલ 30 ટીમો દર વર્ષે ટાઈટલ જીતવા માટે એકબીજાનો સામનો કરે છે. સાથે જ આ ખેલાડીઓ પૈસાના મામલામાં પણ ઘણા અમીર છે. તાજેતરમાં એનબીએના માઈકલ જોર્ડન સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં ટોચ પર હતા.

 

View this post on Instagram

 

A post shared by Lisa Ann (@thereallisaann)

Live 247 Media

disabled