ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું: શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો? જવાબ સાંભળીને ઉડી ગયા દરેકના હોંશ - Chel Chabilo Gujrati

ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું: શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો? જવાબ સાંભળીને ઉડી ગયા દરેકના હોંશ

શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો? હોશિયાર યુવતીનો જવાબ સાંભળીને ઉડી ગયા દરેકના હોંશ

આજે અમે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા એવા જ અમુક ચોંકાવનારા સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે મોટામાં મોટી લેખિત પરીક્ષા આપીને તમે પહેલો કે બીજો નંબર અથવા સારા માર્ક્સથી પાસ તો થાવ છો પરંતુ તમે ક્યારેક છટાદાર બોલવામાં કે જવાબ આપવામાં તમે પાછા પડો છો જેના કારણે તમે હારી જાવ છો.

તેનો અર્થ એ નથી કે તમારી પાસે રહેલું સામાન્ય જ્ઞાન એ બધું જ છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર ઈન્ટરવ્યૂ દરમિયાન તમારી માનસિકતા અને વિવેકબુદ્ધિ ને જ તપાસવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે.

સવાલ 1 -જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 સંતરા એન બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે? જવાબ – ખુબ જ મોટા હાથ.

સવાલ 2 – તમે એક હાથ થી કોઈ હાથી ને કેવી રીતે ઉઠાવી શકો છો? જવાબ-તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

સવાલ 3 – એકે બિલાડીના ત્રણ બચ્ચાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે તો બિલાડી નું નામ શું હશે? જવાબ- તેનો જવાબ સવાલ માં જ આવી ગયો છે ‘બિલાડી’.

સવાલ 4 – નાગ પંચમી નું વિરોધી શું હોઈ શકે? જવાબ -નાગ મને પંચ ના કરી શકે. સવાલ 5 -શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો? જવાબ – હા હું મારા પરિવારના દરેક સદસ્યો સાથે સુઈ શકું છું. સૂવું કોઈ ખોટી વાત નથી.સવાલ 6 – : એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને જવાબ : રાખી

સવાલ 7 – : શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો? જવાબ : હોઠ

સવાલ 8 – : બેંકને હિંદીમાં શું કહેવાય છે? જવાબ : બેંકને હિંદીમાં અધિકોષ કહેવાય છે.

સવાલ 9- જો તમારા પતિનું કોઈ પહાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને તમારા બીજા મેરેજ થાય છે. પરંતુ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય છે. તો તમે શું કરશો ?

જવાબ: મારા બીજા લગ્ન રદ થશે કારણ કે પતિનું જીવીત હોવું અને છૂટાછેડા લીધા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતા નથી,આ બાબતે અમને કોઈ અધિકાર નથી.

Live 247 Media

disabled