અલ્લૂ અર્જુનના સુપરહિટ ગીત ઉ અંટવા પર આ બોલ્ડ ભાભીઓએ કર્યો એવો ડાન્સ કે આંખો પહોળી કરી કરીને વારંવાર જોશો - Chel Chabilo Gujrati

અલ્લૂ અર્જુનના સુપરહિટ ગીત ઉ અંટવા પર આ બોલ્ડ ભાભીઓએ કર્યો એવો ડાન્સ કે આંખો પહોળી કરી કરીને વારંવાર જોશો

હોટ ભાભીયુંએ એવી એવી કમર અને હિપ્સ હલાવ્યા કે ડાન્સ જોઈને કહેશો ઉફ્ફ્ફ્ફ આ મળી જાય તો….

સોશિયલ મીડિયા પર ઘણીવાર ડાન્સને લગતા અનેક વીડિયો જોવા મળે છે. આમાંના કેટલાક વીડિયો દિલને સ્પર્શી જાય છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જે એક વખત જોયા પછી પણ મન ભરાતુ નથી અને વારંવાર જોવાનું મન થાય છે. ભારતમાં કોઈપણ ફંક્શન કે પાર્ટી ડાન્સના તડકા વગર અધૂરી લાગે છે. જ્યાં સુધી અહીં ડાંસની ઝાંખી ન પડે ત્યાં સુધી ચાર ચાંદ નથી લાગતા. એવા ઘણા ડાન્સ સ્ટેપ્સ છે, જે મોટાભાગના લોકો જોવાનું પસંદ કરે છે, જેમ કે – નાગિન ડાન્સ..

દરેક ફંક્શન અનુસાર ડાન્સને ટેમ્પર કરીને કોઈપણ પાર્ટીની લાઇમલાઇટ લૂંટી શકાય છે. હવે આ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોને જુઓ, જેમાં ત્રણ મહિલાઓની અદભૂત ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર યુઝર્સનો પરસેવો છોડાવી રહી છે. હાલમાં જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલાઓનું એક જૂથ લો વેસ્ટ સાડી પહેરીને બેલી ડાન્સ કરતુ જોવા મળે છે. આ દરમિયાન મહિલાઓએ સૌપ્રથમ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ નું ગીત ‘ઉ અંટવા’ પર ડાંસ કર્યો

અને પછી અક્ષય કુમાર અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ ‘મોહરા’નું લોકપ્રિય ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ નંબર પર બેક ટુ બેક ડાન્સ કરીને લોકોના હોશ ઉડાવી દીધા. આ વીડિયો કોઈ ફંક્શનનો લાગી રહ્યો છે, જેમાં ત્રણ મહિલાઓ બેલી ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાંની મહિલાઓ જેટલી સારી લાગી રહી છે, તેમનું પરફોર્મન્સ એનાથી પણ વધારે સુંદર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સાડીમાં સજજ ત્રણ મહિલાઓ બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં આવી રહ્યો છે અને લાઈક પણ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Live 247 Media

disabled