જુઠઠું બોલવા સમયે આપણા શરીરનું ક્યુ અંગ ગરમ થાય છે ? જાણો આવા જ રોચક સવાલોના જવાબ, જે ઈન્ટવ્યુમાં કામ લાગશે - Chel Chabilo Gujrati

જુઠઠું બોલવા સમયે આપણા શરીરનું ક્યુ અંગ ગરમ થાય છે ? જાણો આવા જ રોચક સવાલોના જવાબ, જે ઈન્ટવ્યુમાં કામ લાગશે

જુઠઠું બોલવા સમયે આપણા શરીરનું ક્યુ અંગ ગરમ થાય છે ? યુવતીએ આપ્યો હોશિયાર જવાબ

સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા સવાલોના ઉત્તર મેળવી લેતા હોઈએ છીએ, પરંતુ કોઈ ઇન્ટરવ્યૂમાં જઈએ ત્યારે જ આપણને કોઈ જવાબ ના આવડે. અને ઇન્ટરવ્યૂમાં ખાસ ઘણીવાર એવા જ સવાલ પૂછવામાં આવે છે જેના જવાબ આપણા માટે ખુબ જ કઠિન પણ હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક રોચક સવાલોના જવાબ જણાવીશું.

પ્રશ્ન: 1- રસ્તા પર ચાલવા કરતાં બરફ પર ચાલવું કેમ મુશ્કેલ છે? જવાબ: બરફમાં ઘર્ષણ ઓછું છે અને રસ્તામાં ઘર્ષણ વધુ છે. આથી જ રસ્તા પર ચાલવા કરતા બરફ પર ચાલવું મુશ્કેલ બને છે.

 

પ્રશ્ન: 2- એક વ્યક્તિએ એક છોકરીને જોતાં કહ્યું, તેની માતાના પિતા મારા સસરા છે, તો તે છોકરી તે વ્યક્તિની કોણ છે ? જવાબ:”દીકરી”

પ્રશ્ન:3- દુનિયાના સૌથી યુવા વડા પ્રધાન કોણ બન્યા? જવાબ: ફિનલેન્ડના વડા પ્રધાન સના મારિન,

પ્રશ્ન:4- કયો એવો દેશ છે જ્યાં છોકરીઓ કુંવારી છે ? કારણ કે ત્યાં લગ્ન કરવા માટે છોકરાઓની અછત છે? જવાબ: બ્રાઝિલની પહાડો પર સ્થિત નોઇવા દો કૉર્ડેરિયા કસ્બામાં છોકરીઓ કુંવારી છે, કારણ કે ત્યાં છોકરાઓની સંખ્યા ખૂબ ઓછી છે.

પ્રશ્ન: 5- જો તમારા મામાની બહેન તમારી માસી નથી તો કોણ છે ? જવાબ- માતા…..

પ્રશ્ન: 6- જુઠઠું બોલવા સમયે આપણા શરીરનું ક્યુ અંગ ગરમ થાય છે ? જવાબ: “કાન” ….

.પ્રશ્ન: 7- ક્યુ એવું ફળ છે જે લોકો ધોયા વિના સરળતાથી ખાઇ શકે છે? જવાબ- કેળા

પ્રશ્ન: 8- આપણી પાસે બે આંખો છે, તો પછી આપણે એક સમયે ફક્ત એક જ વસ્તુ કેમ જોઈ શકીએ છીએ ? જવાબ- ચાલો તમને જણાવી દઈએ કે આપણે વસ્તુઓ આંખોથી નહીં પણ આપણા મનથી જોઈએ છીએ. આપણી આંખો મગજ પ્રમાણે કાર્ય કરે છે અને આપણી બે આંખો એક સાથે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને આંખો તે વસ્તુની અસ્પષ્ટ અલગ છબીઓ બનાવે છે અને મગજ તેને એક પછી એક ચોક્કસપણે રજૂ કરે છે.

Live 247 Media

disabled