આ જાડી સ્ત્રી સાથે લગ્ન કરનાર 13 યુવકો ધરાઈ ધરાઈને પછતાયા, શરમ વગરની કાંડ કે જાણીને ધોળા દિવસે અંધારા આવી જશે..! - Chel Chabilo Gujrati

આ જાડી સ્ત્રી સાથે લગ્ન કરનાર 13 યુવકો ધરાઈ ધરાઈને પછતાયા, શરમ વગરની કાંડ કે જાણીને ધોળા દિવસે અંધારા આવી જશે..!

લૂંટેરી દુલ્હનનો આતંક હજુ પણ ઘણા વિસ્તારોમાં થંભ્યો નથી. લૂંટેરી દુલ્હનનો જે યુવકોને પોતાના પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન પણ કરે છે. અને લગ્ન કર્યા બાદ મૌકો મળતા જ બધું લૂંટીને પલાયન થઇ જાય છે. આવો જ લૂંટેરી દુલ્હનનો મામલો રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવ્યો છે.  પોલીસના આધારે આ લૂંટેરી દુલ્હને ગત બે થી ત્રણ વર્ષોમાં 13 થી પણ વધારે લોકોની લાખોની રકમ અને ઘરેણા લૂંટીને અંજામ આપ્યો હતો.

આ સિવાય તે ભાગી ગયા પછી પણ લોકોના વિરુદ્ધ કેસ દર્જ કરીને બ્લેકમેલ પણ કરતી હતી.મળેલી જાણકારીના આધારે આ લૂંટેરી દુલ્હનના વિરુદ્ધ 13 કેસ દર્જ થયા છે, જેની ઓળખ બાડમેર જિલ્લાની ઈશ્વરપુરા કાપરાયની રહેનારી જિયો દેવીના રૂપે થઇ છે જેની ઉંમર 38 વર્ષ છે.થાણા અધિકારી ભુટ્ટારામે જણાવ્યું 27 ઓગસ્ટ 2021ના રોજ રામારામે ફરિયાદ નોંધાવી હતી, જે એક ટેન્કર ચાલક છે.

વર્ષ પેહલા જિયો નામની દેવી નામની મહિલા સાથે તેની મુલાકાત થઇ હતી અને તેણે પોતાને કુંવારિ કહી હતી અને તેની સાથે મિત્રતા કરી હતી, જેના બાદ બનેંએ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી જિયોએ પતિ સામે બે લાખ રૂપિયાની માંગ કરી હતી, જેના બાદ તેના ખાતામાં  પતિ દ્વારા રૂપિયા જમા પણ કરાવી દેવામાં આવ્યા હતા. જેના અમુક સમય બાદ જીયો દેવી ફરાફ થઇ ગઇ હતી.

અન્ય એક મામલામાં નાગૌરના ભીખારામે પણ જિયો દેવી વિરુદ્ધ કેસ દર્જ કર્યો છે જેમાં તેને ફરિયાદ કરતા કહ્યું કે તેની પત્નીની મૌત બાદ બાળકોની સાર સંભાળ માટે તે બીજા લગ્ન કરવા માંગતોહતો અને એક દલાલ દ્વારા તે જિયો દેવીને મળ્યો હતો. જિયો દેવીએ ત્યારે પોતાને તલાકશુદા જણાવી હતી અને જેથી બંનેના લગ્ન થયા, અને લગ્ન બાદ જિયો દેવી 50,000 રૂપિયા લઈને ફરાફ થઇ ગઈ હતી. ભીખારામે કહ્યું કે જિયો દેવી પહેલાથી વિવાહિત હતી પણ પોતાને તલાકશુદા અને વિધવા જણાવીને આવી જ રીતે લોકોને લૂંટતી આવી છે.

પોલીસના આધારે જિયો દેવીના વિરુદ્ધ 13 કેસ દર્જ છે જેમાના અમુક ખોટા પણ સાબિત થયા છે. આવી લૂંટેરી દુલ્હનો લગ્ન કરીને લોકોને લૂંટીને ફરાફ થઈ જાય છે અને પછી તેઓના વિરુદ્ધ ખોટી ગવાહી આપીને કેસ દર્જ કરાવે છે અને સાથે જ બ્લેકમેલ પણ કરે છે. અને ખોટા મુકદ્દમાની ધમકી આપીને પૈસાની ડિમાન્ડ પણ કરે  છે. થાણાધિકારીએ આ મામલામાં જીયોદેવીની ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલ મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

yc.naresh

disabled