"તો ટકલા, તમે ક્યાં બાપની ઓલાદ છો ? કે તમને સનાતન ધર્મનું જ્ઞાન નથી !" શિવજી ઉપર ટિપ્પણી કરનારા સ્વામીને આ બહેને કહ્યા એવા એવા શબ્દો કે.... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

“તો ટકલા, તમે ક્યાં બાપની ઓલાદ છો ? કે તમને સનાતન ધર્મનું જ્ઞાન નથી !” શિવજી ઉપર ટિપ્પણી કરનારા સ્વામીને આ બહેને કહ્યા એવા એવા શબ્દો કે…. જુઓ વીડિયો

હાલમાં સ્વામિનારાય સંપ્રદાયના કેટલાક સંતો ખુબ જ વિવાદમાં છે, જેમાં સોખડા સંપ્રદાયના એક સ્વામીએ ભગવાન શિવ ઉપર વિવાદિત ટિપ્પણી કરતા જ આખો મામલો ગરમાયો છે અને હજુ આ મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. સ્વામીના વિરોધમાં ઘણા લોકો આગળ આવ્યા છે અને સ્વામીને ખરીખોટી સંભળાવવા લાગ્યા છે,  ત્યારે હવે આ મામલે એક મહિલાનો પણ સ્વામીને ધારદાર જવાબ આપવામાં આવ્યો છે.

જયશ્રીબેન ગૌસ્વામીએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે અને આ સ્વામીના આ નિવેદન ઉપર રોષ વ્યક્ત કર્યો છે. વીડિયોમાં તે  જણાવી રહ્યા છે કે “જે ટકલા સ્વામીનો વીડિયો વાયરલ થયો છે કે ભગવાન શિવ અમારા નીતીશ ભાઈના ચરણે પડ્યા, તો ટકલા તારા બાપની ઓલાદ હોય તો મારા સામે આવીને તું ભાષણ કર અને તારો નીતીશભાઈ છે તેને મારી સામે હાજર કર. અને હું એ બધાનો જવાબ આપું.

વીડિયોમાં તે આગળ કહે છે કે 5 વર્ષ પહેલા મેં તમને વીતાડી હતી તો હજુ તમને અક્કલ નથી આવી. તમારે કોઈને કોઈ નામે શંકર ભગવાનની ટિપ્પણી, કૃષ્ણ ભગવાનની ટિપ્પણી, તમે ક્યાં બાપની ઓલાદ છો ? કે તમને સનાતન ધર્મનું જ્ઞાન નથી. અને ઉપર રહી અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું ? ગ્રેજ્યુએટ હોય તો મારી સામે આવો હું તમને જવાબ આપું. અને તારા નીતીશ ભાઈને મારી સામે લાવજે કે કઈ જગ્યાએ તારા પગ પકડ્યા હતા.

જયશ્રીબેન એમ પણ કહી રહ્યા છે કે ભડ્વાઓ તમને આ વખતે મુકવાના નથી. દર વખતે તમને માફી આપી દઈએ છીએ એટલે તમને મજા આવી ગઈ છે. પરંતુ આ વખતે તમને માફી નહિ તમને સજા આપવાની છે. તારા દરેક સાધુ સંતને સમજાવી દેજે કે પોતાના પ્રવચનમાં મર્યાદા રાખે. મારો સમાજ તો તને માફ કરશે પરંતુ આ જયશ્રી ગોસ્વામી તને જરાય માફ નહિ કરે.

વીડિયોમાં જયશ્રીબેન એમ પણ કેહતા જોવા મળે છે કે પેહલા તમારે ટિક્કા ટિપ્પણી કરવાની અને પછી માફી માંગવાની, આવો તમે બધા મારી પાસે તમારા જેટલા સ્વામીઓ છે એ બધાની પોલ હું બહાર પાડું. જો આ વખતે તમે ભગવાન શિવ વિશે કોઈ ટીકા ટિપ્પણી કરી તો હું એવું ઉગ્ર આંદોલન ઉપાડીશ કે તમારા ભગવા ધોતિયા ભર બજારમાં ઉતરાવી દઈશ.

જયશ્રીબેને પોતાનો રોષ ઠાલવતા એમ પણ કહ્યું કે તારા માતા પિતાના સંસ્કાર નથી કે તું સ્વામી બન્યો છું. ઉલ્લેખનીય છે કે સ્વામીનો ભગવાન શિવનું અપમાન કરતો વીડિયો વાયરલ થયા બાદ ઘણા હિન્દૂ સમુદાયના લોકો તેમના ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.  આ વીડિયો બાદ સ્વામીએ માફી પણ માંગી છતાં લોકોનો રોષ ઓછું થવાનો નામ નથી લઇ રહ્યો.

Uma Thakor

disabled