જેકલીનને જ્યારે Naughty અંદાજમાં પોસ્ટ કરી તસ્વીર, અભિનેત્રીની ફાટેલી બ્રા લોકોએ ઝૂમ કરી કરીને ચુપચાપ જોઈ લીધી - Chel Chabilo Gujrati

જેકલીનને જ્યારે Naughty અંદાજમાં પોસ્ટ કરી તસ્વીર, અભિનેત્રીની ફાટેલી બ્રા લોકોએ ઝૂમ કરી કરીને ચુપચાપ જોઈ લીધી

જેક્લિન ફર્નાન્ડિઝ એક એવી અભિનેત્રી છે જે પોતાની ચુલબુલી અદાઓ અને ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહે છે અને પોતાની અદાઓથી લોકોને મોહક કરતી રહે છે. આગળના ઘણા સમયથી જેક્લિન ફિલ્મોથી દૂર છે છતાં પણ તે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે.

જેક્લિન સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમા જ જેક્લિને પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેણે ઇન્ટરનેટ પર હલ્લો મચાવી દીધો છે. જો કે તસ્વીરમાં જેક્લિન ખુબ જ સુંદર અને ક્યૂટ લાગી રહી છે પણ એની એક ભૂલની લીધે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે અને મજાકનો પાત્ર બનાવવામાં આવી રહી છે.

જેક્લિને ઇન્સ્ટા પર પોતાની સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તેણે નેટથી બનેલી બ્રાલેટ પહેરી રાખી છે જે સાઈડમાંથી થોડી ફાટેલી છે. લોકોની નજર જેક્લિનની ફાટેલી બ્રા પર પડી હતી અને તેને ટ્રોલ કરવામાં આવી હતી. તસ્વીરમાં જેક્લિનના એક્સપ્રેસન લોકોને મોહિત કરી દેનારા છે પણ તેની ફાટેલી બ્રા એ પાણી ફેરવી દીધું. જેક્લિનની આ તસ્વીર જોયા બાદ લોકોએ તેનો ખુબ મજાક બનાવ્યો હતો

અને કમેન્ટ સેક્શનમાં પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી. હાલના દિવસોમાં જેક્લિનનું નામ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે મની  લોન્ડ્રીંગની બાબતમાં પણ સામે આવ્યું છે, સમય સમય પર ઇડી જેક્લિનને પૂછ પરછ માટે બોલવાતી રહે છે.

જેક્લિન  અને સુકેશની પ્રાઇવેટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર લીક થઇ હતી જેના પછી બંનેના રિલેશનની વાતો થવા લાગી હતી.જો કે જેક્લિને સુકેશ સાથે ડેટિંગની વાતનો ઇન્કાર કરી દીધો હતો. જાણકારીના આધારે સુકેશે સૌથી પહેલા જેક્લિન  સાથે 2021માં વાત કરી હતી ત્યારે તે તિહાડ જેલમાં હતો. જો કે શરૂઆતમાં જેક્લિને સુકેશ દ્વારા મોકલવામાં આવેલા મેસેજનો જવાબ આપ્યો ન હતી, પણ સુકેશે જેક્લિનને હેર ડ્રેસર દ્વારા કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી. પોતાના ઇન્ટ્રોડક્શનમાં સુકેશે કહ્યું કે તે ટીવી નેટવર્ક અને એક જવેલરી બ્રાન્ડનો માલિક છે.

Uma Thakor

disabled