ઇઝરાયલની આ ખૂબસુરત છોકરીને જોઇને ભૂલી જશો તમે બોલિવુડની અમીષા પટેલ, મોટા મોટા ફિગર જોતા જ હોંશ ઉડશે
સોશિયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પળવારમાં વાયરલ થઈ શકે છે. ત્યારે આજે જોતા એવું લાગી રહ્યુ છે કે, આવનારા દિવસોમાં કોઈને કોઈ ટ્રેન્ડિંગમાં રહશે. આવી સ્થિતિમાં આ ટ્રેન્ડિંગના યુગમાં એક મોડલ વાયરલ થઈ રહી છે જેના ચાહકો આખી દુનિયામાં જોવા મળે છે.
વાસ્તવમાં આ સુંદર અને બોલ્ડ મોડલ છે ઈઝરાયલની નોયા કોહેન. આ દિવસોમાં તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની સુંદરતાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે નોયા ઈઝરાયેલ આર્મીમાં કામ કરી ચૂકી છે. આ મોડલની સુંદરતા અને બોલ્ડનેસ જોઈને તમે દુનિયાભરની યુવતીઓને ભૂલી જશો અને આ યુવતીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ છોકરીની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. નોયા કોહેન આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ફેમસ થઈ રહી છે.
નોયા કોહેન ઈઝરાયેલમાં પોતાના મોડલિંગથી દુનિયાભરમાં ફેમસ થઈ ગઈ છે. નોયાની બોલ્ડનેસ જોઈને દરેક તેની ચર્ચા કરી રહ્યા છે. તે પોતાના બોલ્ડ એક્ટથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. નોયા પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર દરરોજ ચર્ચાનો વિષય બને છે. ઇન્સ્ટાગ્રામ પર નોયાના લાખો ફોલોઅર્સ છે.
તમને જણાવી દઈએ કે નોયા ઈઝરાયેલની સેનામાં પણ કામ કરી ચુકી છે. તેના ફેન્સ તેની તસવીરો જોવા માટે દિવાના છે. તેની સરખામણી બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ સાથે કરવામાં આવી રહી છે.