ખોટું બોલવા ઉપર શરીરનું કયું અંગ ગરમ થાય છે? ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલો સવાલ

ખોટું બોલવા ઉપર શરીરનું કયું અંગ ગરમ થાય છે? હોશિયાર છોકરીએ આપ્યા ચોંકાવનારા જવાબ

દેશભરમાં ઘણા પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે, જેના માટે તેમને દિવસ રાત મહેનત પણ કરવી પડે છે, આ પરીક્ષાની અંદર લાખો લોકોમાંથી માત્ર કેટલાક જ લોકોની પસંદગી થાય છે, કારણ કે આ પરીક્ષા એટલી કઠિન હોય છે કે ભલભલા લોકો પણ ગોથા ખાઈ જતા હોય છે. આજે અમે તમને કેટલાક એવા સવાલો જણાવીશું જે તેના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે.

તમને પણ મૂંઝવણમાં મૂકી દે તેવા 10 પ્રશ્નો:

1. દુનિયાના સૌથી ઓછી ઉંમરના પ્રધાનમંત્રી કોણ બન્યા ?

2. રસ્તા ઉપર ચાલવા કરતા બરફ ઉપર ચાલવું વધારે કઠિન કેમ છે ?

3. ખોટું બોલવા સમયે શરીરનું કયું અંગ ગરમ થાય છે ?

4. એવો કયો દેશ છે જ્યાં છોકરીઓ કુંવારી છે ? કારણ કે ત્યાં લગ્ન કરવા માટે છોકરાઓની કમી છે ?

5. 6,5 અને 9ની વચ્ચે કયું ચિન્હ લગાવવું જેનાથી આવનારી સંખ્યા પાંચથી મોટી અને 9થી નાની હોય ?

6. એ કયું ફળ છે જેને ધોયા વિના લોકો ખુબ જ સરળતાથી ખાઈ શકે છે ?

7. જો તમારા મામાની બહેન તમારી માસી નથી તો કોણ છે ?

8. એક છોકરીને જોઈને એક વ્યક્તિએ કહ્યું “આની માતાના પિતા મારા સસરા છે, છોકરી સાથે એ વ્યક્તિનો શું સંબંધ છે ?

9. આપણી પાસે બે આંખો છે તો આપણે એક જ સમયમાં એક જ વસ્તુ કેમ જોઈ શકીએ છીએ?

10. જો તમને ખબર પડે કે તમારી પત્નીનું બીજા કોઈ સાથે અફેર છે તો તમે શું કરશો ?

ઉપરના 10 પ્રશ્નોના જવાબ:

1. ફિન્લેન્ડની પ્રધાનમંત્રી સના મારિન દુનિયાની સૌથી ઓછી ઉંમરની પ્રધાનમંત્રી બની.

2. બરફમાં ઘર્ષણ વધારે હોય છે, રસ્તા ઉપર ઓછું.

3 કાન

4. બ્રાઝિલના પર્વતોમાં આવેલા નોએવા દો કૉર્ડેરિયો કસ્બામાં છોકરીઓ કુંવારી છે જ્યાં છોકરાઓની સંખ્યા ખુબ જ ઓછી છે.

5. દશાંશ

6. કેળા

7. મા

8. પુત્રી

9. આપણે આપણી આંખોથી નહિ પરંતુ દિમાગથી વસ્તુઓને જોઈ શકીએ છીએ અને દિમાગ પ્રમાણે જ આંખો કામ કરે છે અને બંને આંખો એક સાથે એક જ વસ્તુ ઉપર ટાર્ગેટ કરે છે. બંને આંખો એજ વસ્તુની ઝાંખી અલગ અલગ છબી બનાવે છે અને દિમાગ તેને એક કરી અને યોગ્ય રૂપમાં બતાવે છે.

10. હું એડલ્રીના કાયદા 497 અંતર્ગત ગેર પુરુષ સાથે પત્નીના સંબંધ બનાવવાના આરોપસર કેસ કરીશ. આ ધારા અંતગર્ત તેના ઉપર કેસ કરી શકાય છે. સાથે જ પત્નીને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ. જેના કારણે અમારો સંબંધ પાછો સુધરી શકે.

disabled