સુહાગરાત્રે પતિ લક્ઝુરિયસ હોટેલમાં પત્નીનુ લઇ ગયો, ત્યાં અપ્રાકૃતિક ઘપાઘપ કર્યું, ટોય લઈને નાખ્યું, સસરાએ પણ કરી અશ્લીલ.... - Chel Chabilo Gujrati

સુહાગરાત્રે પતિ લક્ઝુરિયસ હોટેલમાં પત્નીનુ લઇ ગયો, ત્યાં અપ્રાકૃતિક ઘપાઘપ કર્યું, ટોય લઈને નાખ્યું, સસરાએ પણ કરી અશ્લીલ….

મધ્ય પ્રદેશની રાજધાની કહેવાતા એવા ઇન્દોર શહેરમાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા પત્નીએ પતિના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેને સુહાગરાતના દિવસે હોટેલમાં લઈને ગયો હતો અને અપ્રાકૃતિક સંબંધ બનાવ્યા હતા, આ સિવાય તેને પોતાના સસરા પર પણ ખરાબ નજરનો આરોપ લગાવ્યો હતો.

 

મહિલાના લગ્ન કાનપુરના રહેનારા એક યુવક સાથે થયા હતા. પિતાએ દહેજમાં 40 તોલા સોનુ, લગ્ઝરી ગાડી સહીત અન્ય કિંમતી સામાન પણ આપ્યા હતા. લગ્ન બાદ યુવક પત્નીને કાનપુરની એક હોટેલમાં સુહાગરાત માટે લઇ ગયો જ્યા તેણે પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવ્યા હતા. આ સિવાય અપ્રાકૃતિ સંબંધ માટે તેણે ટોયનો પણ ઉપીયોગ કર્યો હતો. મહિલા દર્દથી તડપતી રહી હતી, જો કે છતાં પણ તેણે આવું કરવાનું ચાલુ રાખયું હતું.

મહિલાએ જ્યારે આ વાત તેના સસરાને જણાવી તો તેણે મહિલાને ગર્ભવતી હોવાની વાત કહીને ધક્કો માર્યો અને અશ્લીલ હરકતો કરી હતી. સાસુ અને નણંદે પણ મહિલાને ચૂપ રહેવાની ધમકી આપી હતી. જેના બાદ મહિલા પોતાના માતા-પિતાના ઘરે ઇન્દોર આવી ગઈ હતી, તેનું કહેવું છે કે લગ્ન બાદ ખરીદેલા અમુક સોનુ મળીને લગભગ 90 તોલા જેટલું તેઓની પાસે છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ એક હવષિ છે.અને જબરદસ્તી તેની સાથે સંબંધ બનાવ્યા હતા હતા અને બાથરૂમમાં કેમેરો લગાવીને ન્યૂડ વિડીયો પણ બનાવ્યા હતા. વિડીયો વાયલર કરી દેવાની ધમકી આપીને મહિલાની સામે 1 કરોડ રૂપિયાની માંગ કરવા લાગ્યો. મહિલાએ જયારે તેનો વિરોધ કર્યો તો તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી.આ બાબતે મહિલાએ પતિ અને સાસરિયાના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવી છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

yc.naresh

disabled