ક્યારેક બાથરૂમમાં કપડાં કાઢીને તો ક્યારેક વાંકી વાળીને, સ્વરૂપવાન યુવતીએ ભારતીય આર્મીના જવાનને.... - Chel Chabilo Gujrati

ક્યારેક બાથરૂમમાં કપડાં કાઢીને તો ક્યારેક વાંકી વાળીને, સ્વરૂપવાન યુવતીએ ભારતીય આર્મીના જવાનને….

ઉત્તરાખંડના રૂડકીના કૃષ્ણા નગર નિવાસી પ્રદીપ કુમારને સીઆઇડી ઇન્ટેલિજેન્સ જયપુરના જોધપુરથી ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે પ્રદીપ કુમાર પાકિસ્તાની ખુફિયા એજેન્સી આઈએસઆઈને ખુફિયા જાણકારી આપી રહ્યો હતો.જાણકારીના આધારે જોધપુરમાં કાર્યરત પ્રદીપ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની મહિલા એજેન્ટના લગાતાર સંપર્કમાં હતો અને અગત્યની જાણકારી આપી રહ્યો હતો. આરોપી પ્રદિપ કુમાર ત્રણ વર્ષ પહેલા જ ભારિતય સેનામાં ભરતી થયો હતો.

મામલો કંઈક એવો છે કે ત્રણ વર્ષ પહેલા જ્યારે પ્રદીપ સેનામાં ભરતી થયો ત્યારે તેના તેના મોબાઇલ પર અજાણ નંબરથી કોલ આવ્યો હતો.સામેની તરફ એક છોકરી હતી જેણે પોતાનું નામ રિયા શર્મા બતાવ્યું અને પોતાને મધ્યપ્રદેશના ગ્વાલિયરની નિવાસી જણાવ્યું હતું અને એવું પણ કહ્યું કે તે બેંગ્લોર સ્થિત મિલિટ્રી સ્થિત નર્સીંગ સર્વિસમાં કાર્યતર છે. પ્રદીપ પણ તે વાતથી પ્રભાવિત થઇ ગયો અને ધીમે ધીમે બંને વચ્ચે વોટ્સએપ ચેટ અને વિડીયો કોલ પર વાતચીત શરૂ થઇ.

માત્ર ચાર મહિનામાં રિયા પ્રદીપને પુરી રીતે ફસાવી ચુકી હતી રિયા ક્યારેક બાથરૂમમાં જઈને તો ક્યારેક બેડરૂમમાં જઈને પોતાની અશ્લીલ તસવીરો પણ પ્રદીપને મોકલવા લાગી, દિવસ-રાત બંને વચ્ચે વાતચીત ચાલતી હતી પણ પ્રદીપ તેની માયાજાળ સમજી શક્યો ન હતો.અમુક સમય બાદ રિયાએ પ્રદીપને દિલ્લી આવીને મળવાની અને તેની સાથે લગ્ન કરવાનો પણ વાયદો આપવા લાગી. જ્યારે પ્રદીપ તેની માયાજાળમાં પુરી રીતે ફસાઈ ગયો ત્યારે રિયા ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલા ગુપ્ત અને રણનીતિક ડોક્યુમેન્ટ્સ માંગવા લાગી.

પ્રદીપે પણ હની ટ્રેપમાં ફસાઈને ગુપ્ત દસ્તાવેજોની તસવીરો મોબાઈલ ડેટા દ્વારા રિયાને મોકલવાનું શરૂ કરી દીધું. જેના બાદ તેના પર શંકા જતા અન્ય અધિકારી દ્વારા તેની જાસુસી કરવામાં આવી અને તેમાં તે રંગે હાથ પકડાઈ ગયો હતો.એવામાં આરોપી પ્રદીપ પર શાસકીય ગુપ્ત વાત અધિનિયમન 1923ના આધારે મામલો દર્જ થયો છે અને ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આગળની જાંચ કરી રહી છે.

જાંચમાં એવું પણ આમે આવ્યું હતું કે પડરીપે પાકિસ્તાની મહિલા એજન્ટને પોતાના નંબર પર તેનો નંબર વોટ્સએપ એક્ટિવેટ કરવા માટે આવેલો ઓટીપી પણ શેર કર્યો હતો.જેના આધારે પાકિસ્તાની મહિલાએ ભારતીય નંબરના આધાર પર વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું એન ઓપરેટ કર્યું હતું. જાંચમાં અન્ય પણ ખુલાસાઓ થવાની આશંકા છે.

Uma Thakor

disabled